ટોમેટો કરી (Tomato Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને કુકર મા પાણી મા નાખી બાફી લો. કુકર મા ૫ થી ૬ સીટી લગાડવી.
- 2
ટામેટા બફાઇ જાય એટલે તેમા ગા્ઇન્ડર ફેરવી લેવું.
- 3
ત્યારબાદ ટામેટા ની પ્યુરી ને પરણ માથી છાણી લેવુ.
- 4
ત્યારબાદ કૂકર મા રાઇ, સૂકી મેથી, હિંગ, મીઠુ, મરચું પાઉડર, તજ, તમાલપત્ર, લવિંગ તથા લીમડા નો વઘાર કરી તેમા ચણાનો લોટ નાખી લોટ લાઇટ ગુલાબી થાય એટલે ટામેટા પ્યુરી નાખી કૂકર ની એક સિટી લગાવી લેવી એટલે ટોમેટો કરી તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14818393







ટિપ્પણીઓ