પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને મિક્સ કરી બાઉલમાં લઇ પાણી વડે સાફ કરી લો અને
પછી ત્રીસ મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. હવે કુકરમાં લઇ ત્રણ સીટી કરી લો.
દાળ સીઝે એટલે તેને બ્લેન્ડ કરી લ્યો,
બહુ વાર નથી ફેરવવાનું,અધકચરી રહે તે રીતે જ ફેરવવું.
ઝેરણી વડે હલાવી લો તો પણ ચાલે. - 2
એક કડાઈમાં તેલ અને ઘી નાખી લીમડો, રાઇ, જીરું, હીંગ, મરચું,
તમાલપત્ર નાખો. પછી ડુંગળી સાંતળી લો અને આદુ, મરચા, લસણની
પેસ્ટ નાખી તેને સાંતળી લો. - 3
હવે ટામેટાં, મીઠું અને બધા મસાલા નાખી સાંતળી લો.
દાળ તેમાં નાખી મિક્સ કરી લો. - 4
દાળ ઉકળી જાય એટલે લીંબુ, ખાંડ,ગરમ મસાલો અને કોથમીર
નાખી સર્વ કરો. તો તૈયાર છે
પંચમેલ દાળ
આ દાળ ભાત,રોટલી,ચાપડી,ભાખરી,રોટલા,બાટી દરેક સાથે સારી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#Cookpad#Coopadgujarati#Coopadindia#ફૂડ ફેસ્ટિવલ–6પંચમેલદાળ આ રાજસ્થાન ની પ્રખ્યાત દાળ છે રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં ધાબા ઉપર ભોજનમાં પંચમેલદાળનો ખૂબ ઉપયોગ થાય છે આ દાળ પોષક તત્વોથી ભરપૂર અને પચવા માટે ઉપયોગી છેરાજસ્થાની ટેસ્ટી મસાલેદાર પંચ મેલ દાળ Ramaben Joshi -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
-
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
#FFC6#week6#cookpadgujarati#cookpadindia#cookpad પંચમેલ દાળમાં તેના નામ પ્રમાણે પાંચ અલગ અલગ જાતની દાળ નું મિશ્રણ કરવામાં આવે છે. ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ અને મસૂરની દાળના સમાન મિશ્રણ માંથી આ સ્વાદિષ્ટ પંચમેલ દાળ બનાવવામાં આવે છે. પંચમેલ દાળ રાજસ્થાનની ખુબ જ પ્રખ્યાત ડીશ છે. રાજસ્થાની દાળ તરીકે પણ પંચમેલ દાળને ઓળખવામાં આવે છે. આ દાળ જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ હેલ્ધી પણ છે. બપોરના સમયે જમવામાં કે રાતના ડિનરમાં આ દાળને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની પંચમેલ દાળરાજસ્થાનમાં શાકભાજી ખૂબ ઓછા મળતા હોય છે તો એ લોકો આ પંચમેલ દાળ બનાવતા હોય છે એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6 : પંચમેલ દાળઆ દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે.દાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પંચમેલ દાળ ને ( પંચરત્ન દાળ) પંજાબી દાળ પણ પણ કહેવાય છે. Sonal Modha -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ મિક્સ દાળ માંથી બનતી વાનગી છે.. દાળ પ્રોટીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે.. તેમાં ય પાંચ અલગ અલગ દાળ થી પંચરત્ન દાળ બનાવીએ તો દરેક દાળ નાં વિટામિન આપણા શરીર ને મળે.. Sunita Vaghela -
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6નામ પરથી સૌને ખ્યાલ આવી જ જાય કે પાંચ દાળને ભેગી કરીને બનાવેલ દાળ.રોજબરોજ એક જ જાતની દાળ અને ભાત ખાવાથી કંટાળો આવે .તેથી આ રીતે બનાવેલ દાળ ખૂબ જ ટેસ્ટી અને નાવિન્યસભર લાગે.વડી હેલ્ધી અને ચટપટી તો ખરી જ. Smitaben R dave -
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની પંચમેલ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
#KRC#કચ્છ રાજસ્થાની રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
કેવટી દાળ અને ભાત(kevti dal and bhaat recipe in gujarati)
#કેવટી દાળ હું મારી માં પાસે થી શીખી. ચોમાસામાં કેવટી દાળ અને મકાઈના રોટલોથી ખાવાનું ચાલી જતું. ચોમાસામાં લીલા શાકભાજી જલદીથી ના મળે એટલે આ દાળ શાકની ગરજ પૂરી કરે છે દાળમાં પોટીન વધુ હોય છે મુબઈ મા મકાઇ નો લોટ જલદીથી મળતો નથી એટલે હું ભાત સાથે બનાવુ છું આ ભોજન પચવામાં હલકું હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
દાળ બાટી (Dal Bati Recipe in Gujarati)
રાજસ્થાની દાળ બાટી ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તેમાં પાંચ દાળ મિક્સ કરી પંચમેલ દાળ બનાવી બાટી સાથે પીરસાય છે અને તેની બનાવવાની ટેક્નિક ખુબ જ દિલચસ્પ છે.#AM1 Rajni Sanghavi -
-
ઢાબા સ્ટાઇલ અડદની દાળ (Dhaba Style Urad Dal Recipe In Gujarati)
#EB થીમ ૧૦અઠવાડિયું ૧૦#RC2કાઠીયાવાડીઓના ઘરમાં અડદની દાળ ન બને તેવું ક્યારેય બને જ નહીં. અડદની દાળનો ટેસ્ટ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે. તેમાંય જો તેની સાથે બાજરીના રોટલા કે ભાખરી, સમારેલી ડુંગળી અને છાશ હોય તો તો પૂછવું જ શું..મારા ઘરે દર શનિવારે અડદ દાળ હોય જ .દાળ ના બની હોય તો શનિવાર જ ભુલાઈ જાય ,,અમારું શનિવારનું સ્પેશ્યલ મેનુ ,,મારા દાદીમા છેલ્લે જમી લે એટલે અડદની દાળ વાટકીમાં લઇ તેમાં છાશ ઉમેરી ને પીતાં..આ ટેવ મને પણ આવી છે ,હું પણ એમ ના કરું તો અડદ દાળ ખાધી હોય એવું લાગે જ નહીં .મેં અમુક ગરમ તીખા પદાર્થ વઘારમાં નથી ઉમેર્યા કેમ કે અત્યારે ગરમીની સીઝન ચાલે છે અને મારા સાસુસસરાને તીખું નથી ફાવતું ,,પણ તમે ધાબા સ્ટાઇલ અડદ દાળ બનાવજો જરૂર , Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14823926
ટિપ્પણીઓ (2)