કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી મુખ્ય ફોટો

ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4
#Week 3
ક્યારેય નહી બનાવ્યા હોય કે જમ્યા હોય એવા ગાજર ચોકલેટ લડડુ.😋

#GA4
#Week 3
ક્યારેય નહી બનાવ્યા હોય કે જમ્યા હોય એવા ગાજર ચોકલેટ લડડુ.😋

વધુ વાંચો

ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
406.ઓશવાળ હાઈટ.જામનગર.

#GA4
#Week 3
ક્યારેય નહી બનાવ્યા હોય કે જમ્યા હોય એવા ગાજર ચોકલેટ લડડુ.😋

#GA4
#Week 3
ક્યારેય નહી બનાવ્યા હોય કે જમ્યા હોય એવા ગાજર ચોકલેટ લડડુ.😋

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનીટ
4-6 લોકો
  • 500 ગ્રામગાજર
  • 2 કપદૂધ
  • 100 ગ્રામકાજુ અને કિસમિસ
  • 3 ચમચીટોપરા નું ખમણ
  • 1 વાડકીમીલ્ક મેડ
  • 1/2 વાડકીદળેલી ખાંડ
  • જેમ્સ સણગાર માટે
  • 2 ચમચીઘી
  • 4 ચમચીચોકલેટ પાઉડર
  • મારી બિસ્કિટ 1 પેકેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    કડાંઇ માં ઘી ગરમ કરો. કાજુ કિસમિસ નાંખી સાંતળો. સાઈડ માં કાઢી લો.

    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એજ ઘી માં ગાજર નું ખમણ નાંખો 5 મિનીટ માટે સાંતળો. હવે તેમાં દૂધ મિક્સ કરીને 15 મિનીટ માટે ઢાંકીને ચડવા દો.

    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એકદમ દૂધ બળી જાય એટલે ડ્રાય ફ્રુટ,મીલ્ક મેડ,ટોપરા નું ખમણ ઉમેરો.

    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ3ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મારી બિસ્કિટ નો ભૂકો મિક્સ કરીને ખાંડ માં રગ્દોડિ લો. ત્યાર બાદ અડધાં મિક્સ માં ચોકલૅટ પાઉડર મિક્સ કરીને બોલ બનવો.જેમ્સ થી સણગારો.

    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ4ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એમજ પણ કરી શકાય ઍ પણ સ્વાદ માં જબરદસ્ત લાગે છે.

    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ5ફોટો
    ગાજર હલવા ચોકલૅટ લાડુ ડીલાઈટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Foram Trivedi
Foram Trivedi @cook_27691779
પર April 04, 2021 10:15
406.ઓશવાળ હાઈટ.જામનગર.
રસોઇ ઍ એક કલા છે.ઍ મારા માટે એક પડકાર છે.રસોઇ નો સ્વાદ,સોડમ,રંગ ઍ શ્રેષ્ઠતમ બને ઍ મારૂ લક્ષ્ય છે.ઘર માં દરેક વ્યક્તિ ની રુચિ અનુસાર ની વાનગીઓ બનાવી ઍ મારો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 05, 2021 05:00
#Week3 proper rite lakho
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર હલવો ચોકલેટ લાડવા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  3. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  4. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  5. ચણા બટાકા ભેળ (Chana Bataka Bhel Recipe In Gujarati)
  1. મિની બ્રેડ પકોડા
  2. મેંગો સ્મુધી (Mango Smoothie Recipe in Gujarati)
  3. વરણ દાળ (Varan Dal Recipe in Gujarati)
  4. તુવેર દાળ (Tuver Dal Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close