#GA4#week10
સૌ પ્રથમ બ્રેડ પર red,green chili એન ટોમેટો સોસ લગાવો
ત્યારબાદ તેના પર ટોપિંગ લગાવો
ચીઝ ગ્રેટ કરો
તવા પર શેકો
ચીઝ ઓગળી જાય ત્યારે નીચે ઉતારી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે ચીઝ હોટ બ્રેડ....
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ