મગ ની દાળ (Moong Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ દાળ ને સાફ કરી કુકર માં 2ગ્લાસ પાણી ગરમ કરી 3વહીસલ લગાવી બાફી લો.
- 2
તપેલી માં તેલ ગરમ કરી રાઈ જીરું તતડાવી મરચા લસણ ની પેસ્ટ સાંતળી મીઠા લીમડા ના પાન એડ કરો. ટામેટા ઉમેરો. બાકીના મસાલા એડ કરો.ટામેટા ને એકદમ કુક થવા દો.
- 3
હવે બાફેલી દાળ એડ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ઉકળે એટલે ગરમ મસાલો તેમજ કોથમીર નાખી ગેસ બન્ધ કરી દો. ગરમા ગરમ રોટલી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824392












ટિપ્પણીઓ (6)