રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફી લો ને પછી મેસ કરી લો
- 2
બટાકાને મેશ કરીને તેમાં લાલ મરચું મીઠુ ગરમ મસાલો કોથમીર લીંબુનો રસ નાખીને મિક્સ કરવાનું પછી બ્રેડમાં બટાકાનો માવો લગાવવાનો પછી તે વચ્ચેથી કટ કરી લો
- 3
એક બાઉલમાં ચણાનો લોટ હળદર મીઠું અને ખાવાનો સોડા એડ કરી જરૂર પ્રમાણે પાણી એડ કરી એનો ખીરું બનાવી બ્રેડને ચણાના લોટમાં ડુબાડીને તેલમાં તળી લેવાં
- 4
પછી તીખી ચટણી ગળી ચટણી લીલી ચટણી સાથે ખાઈ શકો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14824381













ટિપ્પણીઓ