કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

#AM1
#aanal_kitchen
#cookpadindia

#AM1
#aanal_kitchen
#cookpadindia

વધુ વાંચો

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
વડોદરા

#AM1
#aanal_kitchen
#cookpadindia

#AM1
#aanal_kitchen
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3-4 લોકો માટે
  1. ૧/૪ કપતુવરની દાળ
  2. ૧/૪ કપમગ ની દાળ
  3. ૧/૨ કપમસૂર ની દાળ
  4. પાણી
  5. ૧/૪ સ્પૂનહરદળ
  6. ૨ ચમચીઘી
  7. ૧ ચમચીતેલ
  8. ૧ ચમચીજીરૂ
  9. ૨ નંગવઘાર ના મરચા
  10. ૧/૨ સ્પૂનહિંગ
  11. લીમડો
  12. ૧ નંગસમારેલી ડુંગળી
  13. ૨નાના સમારેલા લીલા મરચા
  14. ૧ ચમચીઝીણું સમારેલ લસણ
  15. ૧ ચમચીજીનુ સમારેલું આદુ
  16. ૧-૨ સમારેલ ટામેટા
  17. ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. ૧ ચમચીકસુરી મેથી
  20. ૧ (૧/૨ કપ)પાણી
  21. ૧/૨ ચમચીગરમ મસાલા
  22. સમારેલ લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બધી દાળ ને ભેગી કરી. સારી રીતે ધોઈ લો. અને ૩૦ મિનિટ માટે પલાળી રાખો. પ્રેશર કૂકર માં હળદર અને થોડું મીઠું નાખી ૩ સીટી બોલાવી લો. દાળ ને વલોવી બાજુ ઉપર રાખો

  2. 2

    કઢાઈ માં ઘી અને તેલ ગરમ કરો. એમાં જીરૂ. હિંગ. લાલ મરચું. લીમડો નાખી સાંતળો. એમાં લસણ અને આદુ નાખી સારી રીતે હલાવી લો. એમાં ડુંગળી ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો લો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા ઉમેરી સારી રીતે સાંતળી લો. એમાં કાશ્મીરી મરચું. કસુરી મેથી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સારી રીતે હલાવી લો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલ દાળ ઉમેરો અને સારી રીતે હલાવી લો. તમે ચાહો તો એમાં ૨ ચમચી મલાઈ ઉમેરી શકો છો. (એના થી ક્રીમી બનશે). જરૂર પ્રમાણે પાણી ઉમેરી. સારી રીતે હલાવી. ઉકળવા દો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એમાં ગરમ મસાલો. લીલા ધાણા ઉમેરી. સારી રીતે હલાવી. ગરમા ગરમ ભાત કે રોટલી સાથે પીરસો.

    દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aanal’ kitchen (by Aanal Thakkar)
Aanal’ kitchen (by Aanal Thakkar) @aanal_kitchen
પર April 05, 2021 17:38
વડોદરા
Working professional 👩🏻‍💻 turned chef 👩‍🍳 by choice..Mom of two 👸🏻👸🏻Travel into the 🌍 of versatile cuisine 🔪 through my kitchen 🙋🏻‍♀️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 06, 2021 11:18
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પૌવા-ટામેટાં સલાડ (Poha Tomato Salad Recipe In Gujarati)
  2. પાન ફ્લેવર થીક શેક (Paan Flavour Thick Shake Recipe In Gujarati)
  3. ભીંડા ની કઢી (Okra Curry Recipe In Gujarati)
  4. ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
  5. રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
  1. પપેયા નારંગી સ્મુધી (Papaya Orange Smoothie Recipe In Gujarati)
  2. સરગવા શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
  3. માવા આઈસ્ક્રીમ (Mava Ice-Cream Recipe In Gujarati)
  4. માધુપુર વાલ ની છૂટી દાળ (Madhupur Vaal Chhuti Dal Recipe In Guja
https://cookpad.wasmer.app/in-gu/recipes/14826562
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close