ક્રિસ્પી એન્ડ સોફ્ટ ચીઝ રાઈસ બોલ (Crispy Soft Cheese Rice Ball Recipe In Gujarati)

REKHA KAKKAD @Rekhacooklove
ક્રિસ્પી એન્ડ સોફ્ટ ચીઝ રાઈસ બોલ (Crispy Soft Cheese Rice Ball Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો.
- 2
જીરૂં થય જાય એટલે તેમાં આદુ ની પેસ્ટ ઉમેરવી.હવે તેમાં ભાત ઉમેરો અને 2 મીનીટ હલાવો.હવે ગેસ બંધ કરવો.અને બધા મસાલા કરવા.
- 3
હવે હલાવ્યા બાદ 2 મીનીટ માટે ઠંડુ થવા દો.હવે તેમાં ચીઝ મૂકો.અને બોલ્સ બનાવી લો.
- 4
હવે તેલ ગરમ કરો.તેલ ગરમ થાય ત્યાં સુધી માં બોલ્સ ને સુકવીને તૈયાર કરેલા ભાત માં રગદોળી લો.હવે ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.
- 5
તૈયાર છે ગરમા ગરમ ક્રીશપી એન્ડ સોફ્ટ ચીઝ રાઈસ બોલ.મે તેને કેચઅપ સાથે સર્વ કરો.ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકાય.રેડી ટુ સર્વ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829617
















ટિપ્પણીઓ (5)