દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ.

દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)

ગરમીમાં ઠંડક આપતો અને વિટામિન Ç થી ભરપૂર ઝડપથી બની જાય તેવો જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ બાઉલ લીલી દ્રાક્ષ
  2. ૨ ચમચીખાંડ
  3. ૧/૨ ચમચીલીંબુનો રસ
  4. નાનો આદુનો ટુકડો
  5. ૭-૮ ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક મિક્સર જારમાં ધોયેલી દ્રાક્ષ લઈ તેમાં ખાંડ, લીંબુનો રસ, ફુદીનાના પાન અને આદુનો ટુકડો નાખી, સાથે સાથે ૨ થી ૪ નંગ બરફના ટુકડા નાખી બરાબર ક્રશ કરી લો.

  2. 2

    હવે એક ગરણીની મદદથી ગાળી લો. જરૂર જણાય તો 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી શકાય.

  3. 3

    દ્રાક્ષ નો ઠંડો ઠંડો જ્યુસ તૈયાર છે. આ જ્યુસને તૈયાર કરી તરત જ પી લેવો નહીતો તેનો સ્વાદ અલગ થઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes