ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ અને ચોખાને બે-ત્રણ પાણી થી ધોઇ લો.ગરમ પાણી માં દાળ અને ચોખાને ૫-૬ કલાક પલાળી રાખો.
- 2
પછી પલળેલા દાળ અને ચોખાને મિક્સરમાં પીસી લો.પછી તેમાં ખાટી છાશ અને મીઠું અને ખાંડ ઉમેરો એકદમ ફીટ ઢાકણ ઢાકી ૪-૫ કલાક આથો આવવા દો.
- 3
પછી તેમાં ખાવાનો સોડા નાખી ઉપર ગરમ તેલ નાખી ખુબ હલાવો.હવે ઇડલી સ્ટેન્ડ મા ખીરુ નાખી સ્ટીમરમા સ્ટીમ કરી લો.
- 4
૧૫-૨૦ મીનીટ પછી ચપ્પુ થી ચેક કરી લો.જો ચોંટે નહીં તો ઇડલી તૈયાર.
- 5
ઇડલી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
- ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
- મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
- ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
- કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14835874




ટિપ્પણીઓ