દૂધી નું શાક (Dudhi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છોલી ને કટકા કરવા.ટામેટા અને મરચા ઝીણા સમારવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી જીરું અને હિંગ નાખી જીરું તતડે એટલે દૂધી ના ટુકડા એડ કરવા.દૂધી 2/3 મિનિટ સાંતળી ને તેમાં ટામેટા અને મરચા એડ કરવા.
- 3
દૂધી થોડી સોફ્ટ થાય અને ટામેટા પણ સોફ્ટ થાય પછી તેમાં બધા મસાલા એડ કરવા.મસાલા દૂધી માં મિક્સ કરી ઢાંકણ ઢાંકી ને ગેસ ઓફ કરવો.
- 4
દૂધી નું શાક તૈયાર છે.શાક ને રોટલી અને છાશ જોડે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી નું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6 આપણે ફરાળ મા સૂકી ભાજી ખાઈ ને કંટાળી જઈએ ત્યારે આ શાક બનાવી શકાય છે. આ શાક સ્વાદ મા ખૂબ જ સરસ લાગે છે.ઓછી વસ્તુ થી બનતું આ શાક ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
-
-
-
-
-
-
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14871049
ટિપ્પણીઓ (2)