રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ લો... પછી એક કથરોટમાં આપેલા બધા માપ પ્રમાણે લોટ લઈ લો.... એક પ્લેટ માં બધી સામગ્રી તૈયાર કરી લો...
- 2
બધાં મસાલો લોટ માં નાખી દો.... દૂધ ને ધોઈ છાલ ઉતારી લો... પછી તેને ખામલ કરી લો.... તેલ અને પાણી ઉમેરી લો, દહીં ઉમેરી લો....
- 3
ત્યારબાદ લોટ બાંધી લો.... ત્યારબાદ આ રીતે મુઠીયા વાળી લો... અને તેને મા 25 મિનિટ માટે સ્ટીમ થવા મૂકો....
- 4
પછી તેને આ રીતે ની ચટણી અને ટામેટા ની ચટણી સાથે સર્વ કરો....
- 5
ત્યારબાદ તેના કટકા કરી લો... વઘાર કરવા માટેની સામગ્રી તૈયાર કરી લો.... કડાઈમાં ૨ ચમચા તેલ લઇ લો...
- 6
પછી વઘાર તૈયાર કરી જરૂર મુજબ છાશ ઉમેરી name આપેલા માપો મુજબ મસાલા ઉમેરો.. કટકા કરેલા મુઠીયા ઉમેરો.... પછી તેને ચાર થી પાંચ મિનિટ થવા દો. ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ તેને કોથમીરથી ગાર્નિશ કરો....
- 7
Similar Recipes
More Recipes
- સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
- પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
- વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
- ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837865

























ટિપ્પણીઓ (3)