ડ્રાયફ્રૂટ શ્રીખંડ(Dryfruit Shrikhand Recipe In Gujarati)

Gayatri joshi @cook_20446010
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને કોટન ના કપડાં માં બાંધી ને 3 કલાક લટકાવી રાખો જેથી બધું જ પાણી નીકળી જાય..
- 2
દહીં ના મસ્કામાં બૂરું ખાંડ ઉમેરો..મિક્સ કરો..કાજુ,બદામ,પિસ્તા,કિસમિસ નાખો..2 ડ્રોપ્સ વેનીલા એસેન્સ ઉમેરો..દૂધમાં પલાળેલું કેસર નાખો..તો રેડી છે ડ્રાયફ્રુટ શિખંડ..😍😍😍😍😍
- 3
😍😍😍😍😍😍😍
- 4
😍😍😍😍😍
- 5
😍😍😍😍😍😍😍
- 6
ફ્રીઝ માં રાખી ને ઠંડો સર્વ કરો..😍😍😍😍😍
- 7
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14841502






















ટિપ્પણીઓ (2)