કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#AM2

હેલો ફ્રેન્ડ્સ,
કેમ છો તમે બધા!!!
આશા છે મજામાં હશો....

આજે મેં અહીંયા રાઈસ ની રેસીપી માટે વેજીટેબલ અને પનીરનો ઉપયોગ કરી ને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જનરલી fried rice ને ચાઈનીઝ ફ્લેવર માં બનાવવામાં આવે છે. પણ અહીંયા મેં મસાલામાં થોડો ટવીસ્ટ આપીને અલગ ફ્લેવર બનાવી છે. અહીં મસાલામાં મેં મેગીનો જે મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે.

તો મિત્રો તમે પણ જરૂરથી આ અલગ ટેસ્ટ સાથે ફ્રાઈડ રાઈસ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3-4 વ્યક્તિઓ માટે
  • 1 કપ - બાસમતી રાઈસ
  • 2-3 ટેબલ સ્પૂનબટર
  • 100 ગ્રામ- પનીરના ક્યૂબ્સ
  • 3 નંગ- ઝીણા સમારેલા લીલા મરચા
  • 1/2 કપ ઝીણું સમારેલું પર્પલ કોબી
  • 1 નંગ- ઝીણું સમારેલું ગાજર
  • 1/2 નંગ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1/2 કપ લીલા કાંદા નો લીલો ભાગ ઝીણો સમારેલો લેવો
  • 5-6કઈ ઝીણું સમારેલું લસણ
  • 2 પેકેટ- મેગી મસાલા એ મેજીક
  • 1/2 ચમચી મરી પાઉડર
  • સીંગતેલ જરૂરિયાત મુજબ
  • પનીર ઉપર છાંટવા માટે ચટપટો મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ ની બધી સામગ્રીઓને તૈયાર કરી લો. સૌપ્રથમ એક કપ બાસમતી ચોખાને ઉકળતા પાણીમાં મીઠું અને તેલ નાખી ને ઓસાવી લો. શાકભાજીને નાના પીસ ના કટ કરીને અને પનીરને પણ નાના ક્યુબસ ના કટ કરી લો.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન બટર ઉમેરી એમાં થોડું તેલ ઉમેરો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી સાંતળી લો.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સાંતળેલા પનીરની ઉપર ચટપટો મસાલો નાખીને બરાબર મિક્ષ કરી લો. ચાટ મસાલો બનાવવા માટે લાલ મરચું,શેકેલું જીરું,સંચળ અને મીઠું નાખીને મિક્સ કરી લો.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બટર અને તેલ વાળા મિશ્રણમાં સૌપ્રથમ ગાજર કેપ્સિકમ અને લસણ નાખીને સાંતળી લો. ત્યારબાદ તેમાં કાપેલા ઝીણા લીલા મરચાં ઉમેરો. હવે પર્પલ કોપી અને લીલી ડુંગળી ઉમેરી દો. શાકભાજી કાચુંપાકું રહે એ રીતે જ સાંતળવું. શાકભાજી ઓવર કૂક કરવા નહીં.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાકભાજી સંતળાઈ જાય એટલે એમાં મેગી મસાલો,મરી પાઉડર અને મીઠું ઉમેરી દો. આ મસાલાને બરાબર સબ્જીમાં મિક્સ કરી લો.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    શાકભાજીમાં રાંધેલા બાસમતી રાઈસ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા ઉમેરીને બરાબર રાઈસ મિક્સ કરી લો.

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો રેડી છે મસ્ત મજાનો વેજી paneer fried rice......

    વેજી પનીર ફ્રાઈડ રાઈસ (Veg. Paneer Fried Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર April 15, 2021 15:35
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer ફ્રાઇડ રાઇસ Vegetable

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)
  2. ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
  3. મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
  4. ક્રીમી ટુટી ફ્રુટિ મઠો.(Creamy Tutti Futti Matho Recipe In Gujarati)
  5. કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
  1. રાજભોગ મઠો (Rajbhog Matho Recipe In Gujarati)
  2. ફણગાવેલા મગનો પુલાવ (Sprout Moong Pulao Recipe In Gujarati)
  3. જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
  4. જૈન ઉપમા (Jain Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14870924
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close