મકાઈ તુફાની સબ્જી (Makai Toofani Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તયાર કરી લેવા પછી ગેસ પર એક કડાઈ માં 2 ચમચી બટર ગરમ કરો વઘાર માટે લીધેલા મસાલા નો વઘાર કરો
- 2
હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી 2થી3 મિનિટ સાંતળવી પછી તેમાં ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ એડ કરવી
- 3
હવે તેને 5થી7 મિનિટ સાતળો હવે તેમાં કેપ્સિકમ એડ કરો પછી થોડું પાણી એડ કરવું હવે લીધેલા મસાલા એડ કરો
- 4
હવે તેમાં મકાઈ ના દાણા એડ કરો તેને મિક્સ કરી લો હવે તેમાં મલાઈ એડ કરો અને તેને 10 મિનિટ સુધી ચડવા દો
- 5
હવે તૈયાર છે મકાઈ તુફાની સબ્જી તેને ચીઝ વડે ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14899326

















ટિપ્પણીઓ
#Week3 na lakho tame