કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati)

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028

#MA
ટમેટાની ચટણી એક એવી રેસિપી છે જે સરળતાથી બની જાય છે. આ વાનગી મારા મમ્મીએ મને શીખવાડી છે. મારા મમ્મી મારા માટે એક પ્રેરણારૂપી છે જેનાથી મને ઘણી બધી અલગ-અલગ વાનગીઓ શીખવા મળે છે. માં ના હાથ ની મીઠાશ એ જ માં નો સાચો પ્રેમ દર્શાવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૩૦ મિનિટ
  • ૨કીલો ટામેટાં
  • 1 કપ૧૨-૧૫ કળી લસણ
  • 1 ચમચીસુકા મરચાં
  • ૧ ચમચી1/2 કપ આમલીનો પલ્પ
  • 2 ચમચીલીમડો
  • ૧ ચમચીતેલ
  • 2 ચમચીરાઇ
  • 2 ચમચીજીરુ
  • ૧ ચમચીહીંગ
  • 1/2 ચમચીમીઠું
  • મરચું
  • હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં, લસણ અને આંબલી પીસી લેવું.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં સરખું તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરવો. ત્યાર પછી તેમાં ૬-૭ કતરણ કરેલું લસણ અને લીમડો નાખવો. બે મિનીટ પછી સૂકા લાલ મરચાં નાખવાં અને ધ્યાન રાખવું કે તે બળી ના જાય.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘાર કર્યા પછી ટામેટાં, લસણ અને આંબલી પીસીને એની પેસ્ટ વઘારમાં નાખવી અને ત્યાર પછી તેમાં જરૂર મુજબ મીઠું હળદર અને મરચું નાખવું.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધીરે ધીરે ટમેટાની ચટણી નો કલર બદલાશે અને એને તેલ છૂટે ત્યાર સુધી કુક થવા દેવું. લગભગ એક થી દોઢ કલાક ધીમા તાપે ઉકાળવું.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટમેટાની ચટણી ને સતત ઉકાળવું અને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી ચટણી ચોંટી ના જાય. આ કરવાથી ચટણી ઉકડીને 1/2થઇ જાશે અને એનો સ્વાદ ખુબ જ સરસ લાગશે.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે લાજવાબ ટમેટાની ચટણી જેને તમે થેપલા, પરોઠા, રોટલી વઘારેલા ભાત અને બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.

    ટમેટાની ચટણી (Tomato Chutney Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Chokshi Soni
Neha Chokshi Soni @cook_29283028
પર May 08, 2021 16:44

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 08, 2021 19:43
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી ટામેટું

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
  2. સ્ટીમ સંદેશ (Steam Sandesh Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. મકાઈ બાજરી ના વડા (Makai Bajri Vada Recipe In Gujarati)
  5. ઠંડાઈ મિલ્ક શેક (Thandai Milk Shake Recipe In Gujarati)
  1. સ્વીટ કોર્ન ફ્રીટર્સ
  2. રીંગણ બટાકા નું શાક અને કલાડા ભાખરી (Ringan potato shak recipe in Gujarati (
  3. #MA
  4. દહીંવડા (Dahiwada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974437
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close