રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોયા મા ઘી નાખી ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરો. લોટ ને ધીમા તાપે સેકો.
- 2
લોટ શેકાય જાય એટલે તેમાં ગુંદર ઉમેરો. પછી તેમાં સુંઠ પાવડર અને ગંઠોડા પાવડર ઉમેરો. પછી ગેસ બંધ કરી દો.
- 3
મિશ્રણ 2-3 મિનીટ ઠરે એટલે તેમાં ગોળ ઉમેરો. મિશ્રણ માં ગોળ ઉમેરી બરોબર મિક્સ કરી થાળી માં પાથરી દો. પછી તેના ઉપર ખસખસ ભભરાવો. મિશ્રણ થોડું ઠંડું થાય એટલે કાપા પાડી લો. મે અહી હાર્ટ શેપ ના મોલ્ડ થી આકાર આપીયો છે. તો તૈયાર છે સુખડી.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal -
-
ગુંદર ના લાડુ (Gundar na ladu recipe in gujarati)
#MW1#ગુંદરનાલાડુ#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખવાતા વસાણા માંની એક આઇટમ છે ગુંદર ના લાડુ. ગુંદર અને તેમાં પણ બાવળીયા ગુંદર ના અનેક ફાયદા છે. સ્ત્રીઓના કમર દર્દ માટે તો ગુંદર એ આશીર્વાદ સમાન છે. તે ઉપરાંત ગુંદરથી અનેક લાભ થાય છે જેમ કે વર્ષો જૂનો માથાનો દુખાવો દૂર થાય છે, ડાયાબિટીસમાં પણ ખૂબ અસરકારક છે, શરદી, ખાંસી ઉધરસ તથા આંતરડાના રોગોમાં પણ ખૂબ ફાયદાકારક છે. સ્ત્રી, પુરુષ તથા નાના બાળકો માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Payal Mehta -
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
ગુંદર પાક (gundar Pak recipe in gujarati)
#GA4#Week9#Mithaiદિવાળી માં કાજુ કતરી, મોહનથાળ, ચોકલેટ, પેંડા, ઘુઘરા, વગેરે મીઠાઈ દરેક ઘરમાં બને જ પણ આ વખતે જરા કોરોના નો આતંક છે..તો મીઠાઈ ખાતા ડર લાગે છે.. એક છીંક આવે તો પણ બધા શંકા થી જુવે.. જુઓ હમણાં વાતાવરણમાં માં થોડી ઠંડી આવી છે..તો મારા ઘરે આવનાર મહેમાન માટે મેં બનાવ્યો ગુંદર પાક . હેલ્થ માટે બેસ્ટ..અને કમરના દુખાવામાં રાહત મળે..જે લગભગ આપણને દરેક લેડીઝ ને.જરૂર છે..તો મારી આ હેલ્થી ડીશ.. ગુંદર પાક.. Sunita Vaghela -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#વેસ્ટ સુખડી એ ગુજરાતની વન ટાઈપ ઓફ પોપ્યુલર ટ્રેડીશનલ સ્વીટ ઓર ડેઝર્ટ છે જે મોસ્ટલી વીન્ટર સીઝનમાં અને ફેસ્ટીવલ ટાઈમીંગ પર બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સુખડી ગુડ પાપડી અને રાજસ્થાન મથુરામાં કંસારના નામથી જાણીતી છે. સુખડી એઝ અ ડેઝર્ટ ક્વાઈટ હેલ્ધ,ઈઝી અને લેસ ઈન્ગ્રેડીયન્સમાંથી બનતી સ્વીટ છે.જેને તમે લન્ચ બોક્સમાં કેરી કરી શકો છો અને લોંગ ટાઈમ માટે સ્ટોર પણ કરી શકો છો. કોમ્બીનેશન ઓફ ઘી,ગોળ અને વ્હીટ ફ્લોર સુખડીને સોફ્ટ,ક્રમ્બલ અને માઉથ મેલ્ટીંગ બનાવે છે.જેટલુ ઘી વધુ એટલી સુખડી વધુ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બનશે. Bhumi Patel -
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
ડેટ્સ એન્ડ ડ્રાયફ્રુટ સુખડી :::
#goldenapron3 #week16 #dates #મોમઆ સુખડી શિયાળામાં અને સુવાવડમાં ખાસ બનાવતા મારા મમ્મી. Vidhya Halvawala -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
હેલ્ધી લાડુ (Healthy Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #laddu #wintervasana #vasana #winter Bela Doshi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
-
-
મેથી ના લાડુ(Methi laddu recipe in Gujarati)
#MW1 #વસાણુંઆ રેસિપી મારી મમ્મી ની છે, એને મને સુવાવડ માં ખવડાવી હતી ત્યારથી મારી ખૂબજ પ્રિય છે.આ લાડુ ખાવાથી કમર માં દુખાવો નથી થતો. Krishna Joshi -
-
ગુંદર પાક લાડુ
# Winter Kichen Challange -2#Week -2ખુબ જ પૌસ્ટિક અને હેલ્થી છે.આ લાડુ શિયાળા માં ખાવા થી આખું વર્ષ સ્ફૂર્તિ રહે છે. Arpita Shah -
મેથીપાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક એ પુરાણું વસાણું છે અને મેથી ની સાથે બીજુ ઘણુ બધુ છે જે શરીર માં ગરમી આપે છે . Bindiya Prajapati -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987838
ટિપ્પણીઓ