મઠરી (mathri recipe in Gujarati)
# MA
# Cookpad Gujarati
#MothersDayContest
મારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰
“ મા એ મા “
મઠરી (mathri recipe in Gujarati)
# MA
# Cookpad Gujarati
#MothersDayContest
મારી મધર જુદી જુદી મઠરી બનાવી ને અમને નાસ્તા મા આપતા,એમાની એક મઠરી ની રેસીપી મમ્મી ને યાદ કરી ને બનાવી છે,My mother is best mom 🥰
“ મા એ મા “
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી અને ફુદીના નો પલ્પ,બીટ ને બાફી ને એનો રસ તૈયાર કરો,બાઉલ મા મેંદો અને ઘઉં નો લોટ,મીઠુ,અજમો,ઘી અને તેલ બધુ મિક્સ કરી ને 5 ભાગ પાડો,
- 2
એક ભાગ ના લોટ મા હળદર નું પાણી નાંખી ને લોટ બાંધો,ઘીથી કેળવી ને ઢાંકી ને 10 મિનિટ મૂકો એજરીતે પાલક ના પલ્પ,બીટ નો પલ્પ,પરપલ કોબીજ નું પાણી,અને સાદો લોટ બાંધી ને કેળવી ને મૂકો,
- 3
ચોખા નો લોટ અને ઘી ને ભેગું કરી ને ફીણો,બધા બાંધેલો લોટ ફરીથી ઘી થી કેળવો,લોટ ની રોટલી વણી ને સાટો લગાડી ને પહેલા સાદી એની ઉપર બીટ ની,એની ઉપર પાલક,ઉપર લાઇટ ભ્લૂ,ઉપર હળદરની મૂકી ને રોલ વાળી ને નાના લૂવા કાપો,(બધીજ રોટી પર સાટો લગાડી ને રોલ વાળવો,)
- 4
આ રીતે મૂકી ને રોલ વાળવાનો
- 5
લૂઆ કાપો,જરા દબાવી ને પોલા હાથે વણો એની ઉપર ચપ્પુ થી કાણાં પાડો એટલે ફરસી બને,તેલ ગરમ કરીને ધીમા તાપે તળો,
- 6
ગોલ્ડન બા્ઉન તળો, પ્લેટ મા કાઢી ને મસાલા ચા સાથે આપો,આ મઠરી બનાવતા મે મારી મમ્મી ને બહુજ યાદ કર્યા,
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (2)