ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 4 થી 5 કલાક પલાળી રાખો,પછી તેમાં મીઠું અને હળદર નાખી પાણી 2 કપ,કૂકર માં નાખો, તેના પર ડીશ મૂકી બટાકા ધોઈને મુકો,જેથી સાથે બફાઈ જાય,2 થી 3 સીટી વગાડો(કુકર ની,😊)
- 2
પેન માં તેલ મૂકી,તેમાં જીરુ,લવિંગ અને તાજ નાખી,ઝીણાં સમારેલી ડુંગળી નાખી સાંતળો.
- 3
પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો,બધા મસાલા નાખો,પછી ટામેટા ની પેસ્ટ નાખી સાતળો
- 4
તેમાં ચણા ની દાલ નાખી,મીઠું નાખો,ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો,દાલ થોડી મસળી દો, જરૂર મુજબ પાણી ઉમેરો.
- 5
બટાકા ને છોલી ને થોડા ના નાના ટુકડા કરો અને થોડા મસળી લો.
- 6
કડાઈ માં તેલ નાખી,રાઈ,હિંગ,જીરુ અને મીઠો લીમડો નાખો,પછી તેમાં બટાકા નાખી,બધો મસાલો અને મીઠું નાખો.
- 7
પાણી નાખી,ઉકાળો.,કોથમીર નાખો
- 8
એક ડીશ માં પહેલા ચણા ની દાળ નાંખી,ઉપર બટાકા નું શાક નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983883


















ટિપ્પણીઓ (2)