કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગરમ મસાલા (Garam Masala Recipe In Gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

બધા ના ધરે ગરમ મસાલો બનતો જ હોય છે પણ આ એક અલગ રીતે બનાવેલો છે. જે તમે શાક અને દાળ જેમાં ગરમ મસાલા ની જરૂર પડે એમાં વાપરી શકાય અને રોજીંદા શાક અને દાળ માં પણ લઈ શકાય છે.

બધા ના ધરે ગરમ મસાલો બનતો જ હોય છે પણ આ એક અલગ રીતે બનાવેલો છે. જે તમે શાક અને દાળ જેમાં ગરમ મસાલા ની જરૂર પડે એમાં વાપરી શકાય અને રોજીંદા શાક અને દાળ માં પણ લઈ શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામઆખાં મરચાં
  2. 100 ગ્રામલસણ
  3. 100 ગ્રામઆદું
  4. 100 ગ્રામસૂકા મસાલા ( તજ,લવિંગ, મરી, તમાલપત્ર, જાવીંત્રી, બાદિયા
  5. 3 ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બધા ગરમ મસાલા સેકીલો. ત્યાર પછી એમાં સૂકા લાલ મરચાં સેકીલો.

  2. 2

    એક મીક્સર જારમા સૂકા ગરમ મસાલા ને ક્રસ કરો એમાં આદું અને લસણ ઉમેરી ક્રસ કરી એમા લાલ મરચાં ઉમેરી બરાબર ક્રસ કરી લો.

  3. 3

    હવે બધું બરાબર મીક્સ થઈ જાય પછી એમાં કાશ્મીરી મરચું અને તેલ ઉમેરી બરાબર મીક્સ કરી દો.

  4. 4

    આ ગરમ મસાલો તમે આખું વર્ષ ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર May 08, 2021 08:18

ટિપ્પણીઓ

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 08, 2021 09:54
Wha
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગોળકેરી નું અથાણું(Golkeri pickle recipe in Gujarati)
  2. સ્ટીમ સંદેશ (Steam Sandesh Recipe In Gujarati)
  3. વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
  4. મકાઈ બાજરી ના વડા (Makai Bajri Vada Recipe In Gujarati)
  5. બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
  1. રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
  2. મઠિયા (Mathiya Recipe In Gujarati)
  3. મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
  4. ટીંડોળા બટાકા નું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14985996
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close