રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાંરાઈ જીરું નો વઘાર કરી, તેમાં હિંગ નાખી, ટામેટા ઉમેરો.
- 2
પછી તેમાં લસણ ની ચટણી ઉમેરી,ને હલાવો,ત્યાર બાદ સમારેલા ટીંડોળા ને બટેકા નાખી.બધા મસાલા એડ કરો.ને 2 મિનિટ સાંતડો..
- 3
હવે જરૂર મુજબ પાણી નાખી ને ઢાંકી ને ચડવા દો.. ચડી જાય એટલે ઉપર થી ધાણા ભાજી નાખી દો.. તૈયાર છે આપણું ટીંડોળા બટાકા નું શાક
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ટિંડોળા બટાકા ટામેટાં નું શાક (Tindora Bataka Tomato Shak Recipe In Gujarati)
ટિંડોરા નો સંભારો ઉપરાંત શાક પણ સરસ બને છે. Varsha Dave -
લીલી ચોળી બટેકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ સિઝનમાં લીલી ચોળી ભરપૂર આવે છે. લીલી ચોળી શરીર માટે પણ ફાયદાકારક છે. લીલી ચોળી નું શાક એકલું પણ સારું લાગે છે અને બટેકા સાથે તો એનો સ્વાદ ઓર વધી જાય છે. Disha Prashant Chavda -
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
# Jayshree Chauhan#RC3 રેડ રેસિપી Jayshree Chauhan -
-
-
-
ટિંડોડા બટાકા નું શાક (Tindoda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#cookped india#cookped gujarati Hinal Dattani -
મેથી બટાકા રિંગણ નું શાક (Methi Bataka Ringan Shak Recipe In Gujarati)
Very healthy n nutritious.. Sangita Vyas -
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ટિંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
મારી દાદી તો જ્યારે આ શાક બનાવતાં ત્યારે સહેજ ગળપણ નાખતાં પણ અમારા ઘર માં કોઈ ને શાક કે દાળ માં ગળપણ ભાવતું નથી. ટિંડોરા અહીં કેરળ માં મળવા એ પણ એક મોટી વાત છે. ટિંડોરા તો મળે પણ ગુજરાત જેવા કૂણાં ન હોય. મોટા અને અંદર થી લાલ હોય. પણ ક્યારેક નસીબ સારું હોય તો મળે અને જ્યારે મળે ત્યારે આ શાક બને. Darshana Patel -
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#week5#ગુવાર શાકગુવાર ના શાક નો સમાવેશ લીલોતરી શાક માં થાય છે.ગુવાર નું શાક મારી દીકરી નું પ્રિય છે તે તીખું ખાતી નથી તો તેના માટે લસણ વાળું પણ લાલ મરચા વગર નું મોળું બનાવી આપુ છું.તેને ખૂબ જ વહાલું છે.ઘણી રીતે આ શાક બને છે. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14986056
ટિપ્પણીઓ