ઓટ્સ બિસ્કિટ (Oats Biscuit Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રૂમ ટેમ્પરેચર બટર લો
- 2
ત્યારબાદ તેમા દળેલી ખાંડ,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી દો
- 3
પછી તેને ફિણી લો
- 4
ત્યારબાદ તેમાં મેંદો અને ઓટ્સ ઉમેરો
- 5
અને બધા ડ્રાયફ્રુટ ઉમેરી લો
- 6
અને દૂધ ઉમેરીને લોટ તૈયાર કરી લો
- 7
ત્યારબાદ કુકિસને રોલ કરી લો અને કુકિસ ને બેક કરી લો 180° ઉપર અને 25 મિનિટ સુધી
- 8
કૂકીસ રેડી થઈ જાય ત્યારબાદ તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14987684













ટિપ્પણીઓ