કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#EB

#EB

વધુ વાંચો

ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
Keshod

#EB

#EB

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામટીંડોરા
  • 1બટાકુ
  • 1ટામેટું
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ધાણાભાજી
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા ટીંડોરા અને બટાકા ને લાંબી ચિપ્સ માં સમારો હવે ટામેટા ને ક્રશર માં ક્રશ કરો પછી તેલ ગરમ કરી પેલા બટાકા તળી લો

    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ટીંડોરા તળી તો બંને ને અલગ અલગ તળી ને રાખી દો હવે કડાઈ માં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાખો

    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ટામેટાં નાખો પછી બધો મસાલો કરો હળદર, ધાણાજીરું, લાલ મરચું, ગરમ મસાલો અને બરોબર હલાવો

    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ટીંડોરા અને બટાકા નાખી તો પછી બધું મિક્સ કરી દો તેને બાઉલ માં કાઢો

    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધાણાભાજી નાખી સર્વ કરો તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ અલગ એવું ટીંડોરા નું શાક

    ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Raychura Vithlani
Dhara Raychura Vithlani @DJ_90
પર May 15, 2021 05:03
Keshod
Experimenting new Recipe
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Usha malvaniya
Usha malvaniya @cook_28237343
May 19, 2021 18:54
ખુબજ સરસ,,👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Tindora શાક

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ચાઈનીઝ ટાકોઝ (Chinese Tacos Recipe In Gujarati)
  2. મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ (Mexican Tortila Soup One Pot Meal Recipe In Gujarati)
  3. ગુંદા ની કાચરી (Gunda Kachri Recipe In Gujarati)
  4. ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)
  5. ચટપટી મિક્સ કઠોળ ભેળ (Chatpati Mix Pulses Bhel Recipe In Gujarati)
  1. મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  3. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  4. કેરી ના ગળ્યા અથાણાનો મસાલો (Keri Sweet Pickle Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15013303
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close