ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Dharti Raviya @cook_25489242
ગણેશ ચતુર્થીના.ચુરમાના લાડુ
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીના.ચુરમાના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા લોટને ચાળી લો.. તેમાં મોણ નાખો અને થોડું પાણી નાખીને લોટ જાડો બાંધો
- 2
પછી તેના મુઠીયા બનાવી લો.
- 3
ગેસ પર ધીમા તાપે લોયા પર તેલ મૂકો. અને મુઠીયા ની સરખી રીતે તળી નાખો. બંને બાજુ એકદમ બ્રાઉન કલર થઈ જાય પછી કાઢી નાખવાના. મુઠીયા ઠરી જાય પછી તેના કટકા કરી નાખવાના
- 4
પછી મિક્ચરની ઝારમાં. અધકચરો ભૂકો કરવાનો.
- 5
પછી બીજા લોયામાં ઘી ગરમ કરવા મુકો. ગરમ થઇ ગયા બાદ તેમાં ગોળ નાખીને 5 મિનિટ પાક લઈ લો.
- 6
પાક આવી ગયા બાદ. નીચે ઉતારીને.લાડવાનો ભૂકો કરેલો છે તેમાં નાખો. સરખી રીતે હલાવી દો.
- 7
પછી તેમાં કાજુ બદામ દ્રાક્ષ એલચીનો ભૂકો સરખી રીતે મિક્સ કરી લો.
- 8
સરખી રીતે ગોળાકારમાં લાડવા બનાવો. તૈયાર છે આપણા એકદમ સરસ મજાના ચુરમાના લાડવા.
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ટાકોઝ (Chinese Tacos Recipe In Gujarati)
- મેક્સીકન ટોર્ટીલા સુપ વન પૉટ મીલ (Mexican Tortila Soup One Pot Meal Recipe In Gujarati)
- ભરેલા પરવળ (Bharela Parvar Recipe In Gujarati)
- ગુંદા ની કાચરી (Gunda Kachri Recipe In Gujarati)
- પાર્લે જી બિસ્કીટ કેક કુકરમાં (Parle G Biscuit Cake In Cooker Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15015041























ટિપ્પણીઓ (3)