કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah

#EB
#Week 2

#EB
#Week 2

વધુ વાંચો

ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah

#EB
#Week 2

#EB
#Week 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 થી 20 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામગુંદા
  2. 50 ગ્રામબેસન
  3. 4-5 ચમચીશીંગદાણા ક્રશ કરેલા
  4. 3-4 ચમચીલાલમરચુ
  5. 1/4 ચમચી હળદર
  6. 3 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીખાંડ
  8. મીઠું સ્વાદમૂજબ
  9. 7-8 ચમચીતેલ
  10. 1/4 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    ગુંદા ને ફોડી બી કાઢી લેવા. બેસન ને ધીમા તાપે શેકી લેવું.

  2. 2

    એક બાઉલ માં શેકેલું બેસન, લાલમરચુ, હળદર, ધાણાજીરું, ખાંડ, શીંગદાણા નોભુકો, મીઠું ઉમેરી બધું મિક્સ કરી લેવું. તેમાં 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી તૈયાર કરેલ.મસાલો ગુંદામાં ભરી લેવો..

  3. 3

    પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી ગુંદા ઉમેરી હલાવવું. ધીમા તાપે ગુંદા ને ચડવા દેવા. ગુંદા ચઢી જાય પછી બાકી નો મસાલો ઉમેરી મિક્સ કરવું.મસાલો શેકાઈ જાય એટલે ગુંદા નું શાક તૈયાર.. શાક ને સર્વ કરવું....

    ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipal shah
Dipal shah @Dipalshah
પર May 17, 2021 14:01

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફાફડા ગાંઠિયા (Fafda Gathiya Recipe In Gujarati)
  2. પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
  3. પરવળ નું પંજાબી શાક (Parvar Punjabi Shak Recipe In Gujarati)
  4. બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
  5. ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
  1. ઉત્તપા (Uttapa Recipe In Gujarati)
  2. વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
  3. ઢોકળા (Dhokla Recipe In Gujarati)
  4. સોયાબીન વડી ની સબજી (Soyabean Vadi Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15023178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close