સોયાબીન વડી ની સબજી (Soyabean Vadi Sabji Recipe In Gujarati)

sweta jadav
sweta jadav @swetajadav
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો
  1. 2 વાટકીસોયાબીન ની વડી લેવાની
  2. 2 ગ્લાસપાણી ગરમ મૂકવા નું
  3. પાણી ગરમ થાય એટલે તેમાં સોયાબીન ની વડી નાખી
  4. ધીમા તાપે ઉકળવા મૂકવું 10 મિનીટ સુધી
  5. 3કાંદા લેવાનાં તેને ઝીણા ઝીણા સમારેલી લેવા
  6. 2નાના ટામેટા તેને ઝીણા ઝીણા સમારેલી લેવાના
  7. 5-7લસણ ની કળી લેવાની
  8. 1લીલું મરચું
  9. ટુકડોનાનો આદુનો

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    આદુ લસણની લીલા મરચાં ની પેસ્ટ બનાવી તેમાં ઝીણા સમારેલા કાંદા ટામેટાં નાખી હલાવો બધું બરાબર ફ્રાય કરવું

  2. 2

    પછી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં

  3. 3

    આદુ લસણની ની પેસ્ટ નાખી હલાવો

  4. 4

    પછી તેમાં ઝીણા સમારેલા કાંદા ટામેટાં નાખી હલાવો

  5. 5

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો

  6. 6

    2 ચમચી લાલ મરચું પાઉડર

  7. 7

    1 ચમચી હળદર પાઉડર

  8. 8

    1 ચમચી ધાણજીરૂ

  9. 9

    5 મિનીટ તેને ફ્રાય કરવું

  10. 10

    ફ્રાય થાય જાય પછી તેની ગ્રેવી કરવી

  11. 11

    પછી એક કડાઈ માં 3 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં

  12. 12

    આદુ લસણની પેસ્ટ નાખી હલાવો

  13. 13

    અને કાંદા ટામેટાં ની ગ્રેવી નાખી હલાવો

  14. 14

    બધું બરાબર મિક્સ થાય એટલે તેમાં

  15. 15

    સોયાબીન વડી નાખી હલાવો

  16. 16

    ત્યાર બાદ ધીમે ધીમે હલવો

  17. 17

    ત્યાર છે સોયાબીન વડી ની સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sweta jadav
sweta jadav @swetajadav
પર
Porbandar

Similar Recipes