ભરથા રીંગણ અને ટામેટા નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ના ગોળ સ્લાઈસ કરીને, તેલ મૂકી ને તાવમાં ચડવી લેવા
- 2
ટામેટા નું દિતું કાળી વચે થી કાપીને તેને પણ ચડવી લેવા
- 3
બન્ને ચઢી જાય એટલે ભેગા કરીને માશ કરવા
- 4
હવે હળદર, લાલ મરચું,ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો ઉમેરીને બધું હલાવી દેવું
- 5
૫ મિનિટ ગેસ ઉપર ઢાંકી ને રહવા દેવું
- 6
તમારું રીંગણ ટામેટા નું શાક નવી રીતે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034729










ટિપ્પણીઓ (10)