આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)

Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ @cook_25921117
#EB
Week 2
આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB
Week 2
આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કાચી કેરીને છોલીને બાફી લો. પછી ઠંડું પડી જાય એટલે મિક્સરમાં પેસ્ટ બનાવી લો અને ગાળી લો.
- 2
ત્યારબાદ એક તપેલામાં પાણી ગરમ મૂકો, તેમા ખાંડ એડ કરો, ચાસણી બનાવી લો એક તારની બનાવી ઠંડી થઈ જાય પછી તેમાં ગ્રીન કલર એડ કરો ( કલર જરૂરી નથી જો તમને ગમે તો જ એડ કરવો
- 3
હવે ચાસણી અને કેરીનો પલ્પ ઠંડો પડી જાય પછી બેઉ ને મિક્સ કરી લો, અને મિક્સરમાં થોડા બરફના ટુકડા નાખી મિક્સ કરી લો. અને ઠંડુ જ સર્વ કરો તૈયાર છે આમ પન્ના 🥭🍹
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15034730











ટિપ્પણીઓ (4)