ભરેલ પરવળ નુ શાક (Stuffed Parwal Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા શેકીને બેસન લેવો.
પછી તેમા શીંગ નો ભૂકો, આદુ મરચા લસણ ની પેસ્ટ અને બધા મસાલા એડ કરી સ્ટફીંગ રેડી કરવુ. - 2
હવે તૈયાર કરેલ સ્ટફીંગ ને પરવળ મા ભરી લેવુ.
મે અહીંયા 2-3 બટાકા પણ એડ કર્યા છે. ટોટલી ઓપ્શનલ છે.
પછી પરવળ ને વરાળે બાફી લેવા. - 3
હવે એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમા રાઈ નાખો, રાઈ તતડી જાય પછી તેમા બાફેલા પરવળ એડ કરો. પછી ઉપર થી રેડી કરેલ સ્ટફીંગ ને મસાલો એડ કરવો. 5-7 મીનીટ માટે શાક ને કૂક થવા દો અને પીરસો.
સ્ટફીંગ નો મસાલો એડ કરવાથી બીજા કોઈ એકસ્ટ્રા મસાલાની જરૂર નથી. - 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035916













ટિપ્પણીઓ (2)