કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)

Tejal Vashi
Tejal Vashi @Tejal21

આપણે ગુંદાનું અથાણું એવો તો ઘણી વાર સાભળ્યું હશે પણ ગુંદાનું શાક મેં પણ જયારે મારા મમ્મી (સાસુ) પાસે પહેલી વાર સાંભળ્યું કે ગુંદાનું પણ શાક બને ત્યારે એમને કીધું કે હા બને મેં કીધું કે એતો કેટલા ચીકણા હોય અને એના ઠળિયા કેવી રીતે નીકળે તો એમણે મને એની ટ્રીક પણ શીખવાડી અને શાક બનાવતા પણ શીખવાડ્યું આ શાક મારુ ફેવરિટ છે હું સીઝન માં 2/3 વાર બનાવું છું આ શાક નો શ્રય મારા મમ્મી(સાસુમા)ને ફાળે જાય છે તો ચાલો બનાવીએ ભરેલાં ગુંદાનું શાક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
5-7 વ્યક્તિ માટે
  1. 250 ગ્રામગુંદા
  2. 100 ગ્રામશિંગદાણા નો ભૂકો
  3. 4-5 ચમચીતલ
  4. 4-5 ચમચીકોપરાની છીણ
  5. 2-3 ચમચીપલાળેલા પોંવા
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ચમચીહળદર પાઉડર
  8. 3-4 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1 ચમચીહીંગ
  10. 1-2 ચમચીખાંડ
  11. 2-3 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. તેલ જરૂર મુજબ
  14. ઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળીમાં થોડું દળેલું મીઠું લઈ અલે ચપ્પુ પર લાવી ગુંદા માંથી ઠળિયા કાળી લેવા. (ધ્યાન એ રાખવાનું કે ઠળિયા કાળતા ગુંદા તૂટી નઇ જાય)

    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ બીજી એક ડીસમા ઉપર જણાવ્યા મુજબનો બધો મસાલો ભેગો એમાં 2-3 ચમચી તેલ મૂકી અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગુંદા ભરી લેવા. ત્યાર બાદ વધેલો મસાલો અલગ રહેવા દેવો.

    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાર એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ થાય ત્યાર બાદ એમાં ચપટી હીંગ ઉમેરી ભરેલા ગુંદા ઉમેરી હલાવી અને ઢાકળ ઢાંકી 3-4 મિનીટ ચડવા દેવું.

    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગુંદા ચડી જાય પછી એમાં રહેવા દીઘેલો મસાલો ઉમેરી 2-3 મિનિટ થવા દેવું.

    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર છે ભરેલા ગુદાનું શાક અને ઉપર કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ રોટલી કે ભાખરી સાથે સવ કરવું

    ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    નોંધ ગુંદાના ઠળિયા કાળતી વખતે મીઠું નો ઉપયોગ કરીઓ હોવાથી મસાલા મીઠું થોડું ઓછું ઉપયોગ કરો તો ચાલે. * અને પોંવા પણ ઓ ઓપશનલ છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vashi
Tejal Vashi @Tejal21
પર May 20, 2021 17:55

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 03, 2021 19:53
Lovely
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
  2. ગ્રીન ગ્રેવી વીથ સ્ટફડ પરવળ સબ્જી
  3. રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
  4. ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
  5. બટાકિયું
  1. પરવળ નું ગ્રેવી વાળું શાક (Parval Gravy Shak Recipe In Gujarati)
  2. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
  3. ભરેલાં પરવળ નું શાક (Bharela Parval Shak Recipe In Gujarati)
  4. આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035994
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close