કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477

દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati)

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1:00 કલાક
3 વ્યક્તિ માટે
  • 2- બાફેલા બટેકા નું છીણ
  • 1- ડુંગળી નાની સમારેલી
  • 1- કાકડી
  • 1-1લાલ -લીલા તીખા મરચા
  • લીલા ઓલિવ
  • 10- સ્લાઈસ બ્રેડ
  • 400 ગ્રામ- દહીં
  • મસાલા વિભાગ
  • 1 ચમચી- બેસિલ
  • 1 ચમચી- પારસલે
  • 2 ચમચી- ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી- મેયોનીઝ
  • 200 ગ્રામ- ચીઝ
  • સ્વાદ અનુસારમીઠું
  • 200 ગ્રામમેંદા નો લોટ
  • બ્રેડ નો ભૂકો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1:00 કલાક
  1. 1

    સૌ પ્રથમ આપડે દહીં નો લચકો બનાવા માટે એક મોટી ગરણી માં કપડાંની અંદર દહીં નાખી તેના પર વજનદાર વસ્તુ મુકી દહીં માંથી બધું પાણી નિતારવા દેવા માટે મુકી દો.

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક મોટા વાસણ માં ફોટો માં બતાવીયા મુજબ માં તમામ ઘટકો ને લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્ષ કરી લેવું.

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બ્રેડ પર ટામેટા નો સોસ લગાવી મિક્ષ કરેલા મસાલા ને લગાવી તેના પર બ્રેડ ની બીજી સ્લાઈસ પર spice katchup લગાવી તેના tri-angle માં 2 ભાગ કરી લેવા.

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મસાલા ભરેલ બ્રેડ ની સ્લાઈસ ને મેંદના લોટ ની સ્લરી માં બૉળી તેને બધી બાજુ થી બ્રેડ નો ભૂકો લગાવી દો અને 1 કલાક માટે ફ્રીઝ માં મુકી દેવી.

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફ્રીઝ માંથી કાઢેલી બ્રેડ સ્લાઈસ ને તેલ માં તળી લો એકદમ brown કલર થઈ જાય ત્યાં સુધી.

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બસ તમારા દહીં ના લચકા ના બ્રેડ પકોડા તૈયાર છે જેને તમે આંબલી ની ચટણી, મેયોનીઝ કે ચા સાથે મોજ કરો 🙏

    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દહીં ના બ્રેડ પકોડા (Curd Bread Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sureshkumar Kotadiya
Sureshkumar Kotadiya @cook_29823477
પર May 23, 2021 08:07

ટિપ્પણીઓ (7)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
May 24, 2021 03:07
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીં બ્રેડ પકોડા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
  3. ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
  4. કોબી ચીઝ પરાઠા (Cabbage Cheese Paratha Recipe In Gujarati)
  5. કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
  1. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
  2. ફરાળી સમોસા (Farali Samosa Recipe In Gujarati)
  3. કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
  4. ભરેલા પરવરનું શાક (Bharela Parval Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15046478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close