ભરેલા પરવરનું શાક (Bharela Parval Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈ તેની છાલ કાઢી લે વચ્ચે કાપો કરો પછી તેને ગરમ પાણીમાં બે મિનિટ માટે બાફી લેવા
- 2
પછી બધા મસાલા તેલ નાખીને મિક્સ કરો પરવળ બફાઈ જાય પછી તેને ઠંડા પડવા ડો પછી પરવળ માંથી ઠળિયા કાઢી લેવા બનાવેલ મસાલા માં તેલ નુ મોણ નાખી મસાલો પરવળ માં ભરવો પેન માં તેલ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં હિંગ એડ કરો પછી ભરેલા પરવળ તેમાં એડ કરવા પરવળ ને તેલ માં મિક્સ કરી દેવા
- 3
એક કે બે મિનિટ મસાલો ચડવા દેવું ભરેલા પરવરનું શાક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parval Shak Recipe in Gujarati)
#Fam#EB#cookpadindia#cookpadgujarati Rekha Vora -
-
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)
#EB#week2#GCRપરવળ શાકનો રાજા ગણાય છે અને તેમાં પોષકતત્વોની માત્ર ભરપૂર હોવાથી તેની સીઝનમાંતેનો ફાયદો ભરપૂર ઉઠાવવો જોઈએ ,આયુર્વેદ ની દ્રષ્ટિએ પણ પરવળનું શાક ઉત્તમ મનાય છે ,તહેવાર હોય કે ભોગમાં ધરાવવાનું હોય ત્યારે લસણ ના ઉમેરવું ,અત્યારે ગણપતિ પધાર્યા હોવાથીબાપ્પા ને રોજ અન્નકૂટ ધરાવાય છે ,,જે રસોઈ કરી હોય તે તમામ ધરાવીએ છીએ ,પણ લસણ ડુંગળીવગર ,,,મેં રેસિપિમાં લખ્યું છે લસણ પણ ભોગમાં ઉપયોગ નથી કરતા જે નોંધ માટે ,,આમ તો બાપ્પાનેમીઠી વાનગી પરસાદમાં મુખ્ય હોય છે પણ સંપૂર્ણ થાળ તો ધરાવવો જ જોઈએ રોજ ,,,આ દિવસો દરમ્યાનખાસ ભોગ માટે જ અલગ અલગ shak,સંભાર ચટણીઓ રાયતા વડી પાપડ ફરસાણ બને છે ,, Juliben Dave -
-
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
-
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
Pardesiya....Ye Sach Hai Piya... Sab Kahete Maine... Tujko Dil ❤ De Diya... ઊંહ.... હું...હું....હું.....મી કીધું.... મું પરદેસીયા ની નંઇ..... પરવળીયા ની વાત કરૂસુ..... આજ તો મી રાજસ્થાની ભરવા પરવળ બનાઇવા સે.... ચેવા બઇના સે??? Ketki Dave -
-
-
-
-
નવાબી પરવળ કરી જૈન (Nawabi Parval Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIPost 6 પરવળ માં ખૂબ જ સારી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. બધા જ લીલા શાક માંથી સૌથી વધુ પ્રોટીન પરવળ માં જ રહેલું હોય છે. આથી તેની જુદી જુદી વાનગીઓ તથા જુદા જુદા પ્રકારે તેનું શાક બનાવીને તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં પરવળ નાં શાક ને ડ્રાયફ્રુટ તથા પનીરના સ્ટફિંગ સાથે તૈયાર કરેલ છે. આ રીતે બનાવેલું શાક બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે. Shweta Shah -
-
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
ભરેલા પરવળનુ શાક (Bharela Parval Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ #ગુજરાતપરવળ એક હેલ્ધી શાક છે, અને એણે ગુજરાતમાં ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, મેં ઘી બનાવતી વખતે જે બગરૂ વધે છે,એણા ઉપયોગ કરીને મસાલા,લસણ,આદુ ,લીલુ મરચું, કઢીલીમડો, ચણાના લોટ વડે એક નવીન રીતે અને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યું છે, આ શાક, હેલ્ધી સાથે ચટાકેદાર બન્યુ છે, હવે જ્યારે પણ ઘી બનશે એના બગરા ના ઉપયોગ કરીને આ વાનગી બનાવીશ ,તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
-
-
-
ભરેલા પરવળ ( Stuffed parval Recipe in Gujarati
#EB#week2પરવળ એ ખુબ હેલ્ધી શાક છે એને ઘણી રીતે બનાવી શકાય છે એકલા પરવળ ને છોલી ને ઘી માં બનાવવા માં આવે તો એના ગુણ ઘણા વધી જાય છે. પરવળ બટાકા નું શાક પણ ખુબ ટેસ્ટી લાગે છે. મેં આજે ભરેલા પરવળ બનાવ્યા છે.. સાથે કાજુ નાખ્યા છે જેથી એનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Daxita Shah -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15046557
ટિપ્પણીઓ