કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

સુપર હેલ્થી અને ખાવા માં ખૂબ જ સરસ લાગે તેવા અખરોટ મસાલા વડા ને તમે ચા સાથે અથવા કોઈ પણ પ્રકારની ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોને અખરોટ ઓછા ભાવતા હોય છે તો તેમને અખરોટ મિક્સ કરીને આવી રેસિપી આપી શકાય

#walnuttwists

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ લોકો
  • ૧/૨+૧/૮ કપ પલાળેલી ચણા ની દાળ
  • ૧/૨ કપઅખરોટ
  • ૧ ટી સ્પૂનવરિયાળી
  • ૧૦-૧૫ ઝીણા સમારેલા લીમડા ના પાન
  • ૧/૪ કપઝીણી સમારેલી કોથમીર
  • ૧ મોટી ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ત્રણ કલાક પલાળી રાખો. ત્રણ કલાક પલાળી રાખ્યા પછી તેમાંથી બધું પાણી નિતારી લો

    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મિક્સચર બાઉલમાં ૧/૨ કપ પલાળેલી ચણા ની દાળ લઈ ૧/૪ કપ અખરોટ ઉમેરો.હવે વરિયાળી અને મીઠું ઉમેરી દાળ ને પ્લસ મોડ પર અધકચરી વાટી લો

    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે વાટેલી દાળ ને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ,ઝીણા સમારેલા લીમડા ના પાન,કોથમીર,૧/૪ કપ ઝીણા સમારેલા અખરોટ ના ટુકડા,૧/૮ કપ પલાળેલી ચણા ની દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો

    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તૈયાર થયેલ મિશ્રણ માંથી પેટીસ જેવા વડા તૈયાર કરો.તૈયાર થયેલ વડા ને તેલ માં બંને બાજુ ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરો

    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થયેલ ક્રિસ્પી અખરોટ મસાલા વડા ને સર્વ કરો

    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વોલનટ મસાલા વડા (Walnut Masala Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર May 26, 2021 14:56
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ Masala વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  5. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  1. વૉલનટ શોટ્સ (Walnut Shots Recipe In Gujarati)
  2. વોલનટ મટર પાર્સલ (Walnut Matar Parcel Recipe In Gujarati)
  3. આલુ મટર સેવ દહીં પૂરી (Aloo Matar Sev Dahi Poori Recipe In Gujarati)
  4. પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15058538
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close