#IGR
તરબુચ ને ધોઈ વચ્ચે થી કટ કરી નાના પીસ કરો
બાઉલ મા તરબુચ ના પીસ,ખાંડ,મીઠુ,બરફ,મરીપાવડર,ઉમેરી બ્લેંડર થી ક્રશ કરો
ગ્લાસ મા બરફ,લીંબુ નો રસ,મીન્ટલીવસ ઉમેરી સ્ટોઁરો મુકી ઠંડુ ઠંડુ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)