આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak @kaushik
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાઈ અને મેથી ના કુરીયા ને ધીમા તાપે શેકી લો. મીઠું પણ શેકી લેવું.રાઈ અને મેથી ના કુરીયા મોટા હોય તો મિકસર માં ક્રશ કરી લેવા.
- 2
પહોળા વાસણમાં લો અને તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર અને હીંગ ફેલાવી દો.
- 3
હવે તેલ કે સરસિયુ ગરમ કરી થોડુંક નવશેકુ થાય એટલે ભેગાં કરેલાં મસાલા ઉપર નાંખી લો, તરત જ ઢાંકણ ઢાંકી દો 5 મિનિટ પછી ખોલી ને મિક્સ કરી લો.
- 4
એકદમ ઠંડું થાય એટલે બરણીમાં ભરી દો.કોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#EB#week4આ અથાણા નો મસાલો તમે કોઇપણ જાત ના અથાણા બનાવવા માં , વાપરી શકો છો sonal hitesh panchal -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4આચાર મસાલા (અથાણાં/ મેથી નો મસાલો) Bhumi Parikh -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 આચાર મસાલા એટલે આપણે ગુજરાતીઓ જેને અથાણાં નો મસાલો કહીએ છીએ તે હવે તો બહુ ઈઝીલી તૈયાર મળે છે પણ એને ઘરે બનાવી ને ઉપયોગ માં લેવાની મઝા કંઈક અલગ જ હોય છે.તેને આપણે અથાણાં માં તો વાપરીએ જ છીએ Alpa Pandya -
-
-
-
-
-
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.. Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4ગુજરાતી ઘરોમાં સીઝનમાં અથાણાં, પાપડ વગેરે બનાવવું એ આપણી પરંપરા છે.. મેં પણ આચાર મસાલા બનાવી લીધો છે..જે ખાખરા માં , પાપડી નો લોટ માં ખાવા માટે ઉપયોગી થાય.વડી દાળ માં નાખી એ તો દાળ નો સ્વાદ વધારે સરસ લાગે છે..આ ઉપરાંત ઘરમાં તાજુ ગુંદા નું અથાણું, મિક્સ વેજીટેબલ અથાણું.. જોઈએ ત્યારે બની જાય છે.. તમે પણ બનાવેલ છે કે નહીં? Sunita Vaghela -
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek4 આચાર મસાલો અને ગુજરાતી અથાણાં આખા વિશ્વ માં પ્રચલિત છે....આચાર મસાલો અથાણાં સિવાય બીજી ઘણી વાનગી માં વપરાય છે...દાળ ના વઘારમાં તેમજ હાંડવાના ખીરામાં , ખાખરા ઉપર સ્પ્રીંકલ કરવામાં, ખીચું સાથે તેમજ સલાડમાં પણ મિક્સ કરી શકાય છે.... Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15105991
ટિપ્પણીઓ (10)