Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15080355

બીટ રૂટ ની છાલ ઉતારી તેને મૉટી છીણી લો, તેને દહીં માં ઉમેરો ્
વઘાર કરો તેલ કે ઘી મૂકી રાઈ જીરું હિંગ, લીમડાના પાન કાપીને ૮થી૧૦નંગ આદું મરચાં શીંગ કોપરાનું વાટણ સેજ શેકી દહીંમા નાખી હલાવી લો ્
રાયતાને ફીજ માં ઠંડુ કરી પીરસો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (5)