કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી મુખ્ય ફોટો

અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#EB
#week4
#cookpadgujarati
અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  • 6બ્રેડ સ્લાઈસ
  • 3-4મીડિયમ સાઇઝના બાફેલા બટાકા
  • 2મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી
  • 1/4 કપલીલા વટાણા
  • 2 Tbspતેલ
  • 1 Tspજીરુ
  • 1/2 Tspહિંગ
  • 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  • 1 Tbspઅચાર મસાલો
  • 1 Tspલાલ મરચું પાઉડર
  • 1 Tspધાણાજીરૂ
  • 1/4 Tspહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ અને સમારેલી ડુંગળી સાતળવાના છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ1ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ1ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી થોડી નરમ પડે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ અને અચાર મસાલો ઉમેરવાનો છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ2ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ2ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરુ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે. અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ3ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બાફીને મેશ કરેલા બટાકા અને લીલા વટાણા ઉમેરવાના છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ4ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધુ બરાબર રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ ઓફ કરી સમારેલી કોથમીર ઉમેરવાની છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ5ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બ્રેડ સ્લાઈસ લઈ તેમા આ સ્ટફિંગ ભરી તેને ગ્રીલ કરી લેવાનું છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ6ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ6ફોટો
    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો અહીંયા ગરમાગરમ અચારી મસાલા ગ્રીલ સેન્ડવીચ સર્વ કરવા માટે તૈયાર છે.

    અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર June 05, 2021 03:41
Rajkot

ટિપ્પણીઓ (50)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
December 15, 2021 02:41
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથિયો મસાલો સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આચારી મસાલા ભાખરી (Aachari Masala Bhakri Recipe In Gujarati)
  2. ચોકોલેટ ડચ કેક (Chocolate Dutch Cake Recipe In Gujarati)
  3. બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
  4. આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
  5. મગદાળ અચારી મસાલા બન ઢોસા (Moongdal Achari Masala Bun Dosa Recipe In Gujarati)
  1. અચાર મસાલા (Achar masala recipe in Gujarati)
  2. બાફ્યા ગુંદા નું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
  3. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
  4. ચણા મેથીનું અથાણું (Chana Methi Athanu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close