કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#EB
#Week:5
#Fam

#EB
#Week:5
#Fam

વધુ વાંચો

ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#EB
#Week:5
#Fam

#EB
#Week:5
#Fam

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર
  1. 250 ગ્રામસમારેલ ગુવાર
  2. 1નાનું બટાકુ
  3. 4પાંચ કળી લસણ વાટેલું
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીમીઠું
  6. 1 ચમચીધાણજીરૂ
  7. 1/4 ચમચી હળદર
  8. ચપટીહિંગ
  9. 4 ચમચીતેલ વઘાર માટે
  10. દાળ ભાત માટે
  11. ભાત માટે
  12. 1 વાટકીચોખા ભાત માટે
  13. દાળ માટે
  14. 2 ચમચીશીંગદાણા
  15. 4 વાટકીબાફેલી તુવેર દાળ
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. ખાંડ સ્વાદ પ્રમાણે
  18. 1લીંબુ નો રસ
  19. 1/4 ચમચી હળદર
  20. 2 ચમચી સમારેલું ટામેટું મરચાં આદું
  21. વઘાર માટે
  22. 1 ચમચી તેલ
  23. 7આઠ લીમડા નાં પાન
  24. ચમચીરાઈ જીરું અડધી
  25. સંભારા માટે
  26. 1 વાટકીસમારેલા કોબી
  27. 2મરચાં ની કટકી
  28. 2 ચમચીતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    ગુવાર નાં શાક માટે એક નાનું બટાકા ગુવાર ને સાથે સામારી ને સાફ કરી ધોઈ લો

  2. 2

    એક કડાઈ માં ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ વાટેલું લસણ નાખી સમારેલા ગુવાર બટાકા ઉમેરી બરાબર મિક્સ કરીને તુરંતજ એક ચમચી લાલ મરચું પાઉડર હળદર મીઠું નાખીને બરાબર મિક્ષ કરવું તેમાં એક કપ પાણી ઉમેરીને ઢાંકી દો અને ચડવા દો શાક ચડી જાય એટલે નિચે ઉતારી ધાણાજીરું પાઉડર નાખીને બરાબર હલાવી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર નું શાક

  3. 3

    ભાત માટે એક વાટકી ચોખા ધોઈ તેમાં પાણી નાખી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી ઢાંકી દો અને ચડવા દો ચોખા ચડી જાય એટલે ચારની કાઢી વધારા નું પાણી નીકળી જાય એટલે એક થાળી માં મૂકી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ ભાત

  4. 4

    હવે દાળ નાં વઘાર માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખો રાઇ ફૂટી જાય એટલે તેમાં સમારેલું ઝીણુ સમારેલું ટમેટું આદું મરચાં ની કટકી ઉમેરી હલાવો અને પછી ઉકાળેલી શીંગદાણા વાળી બાફેલી દાળ નાંખી હળદર મીઠું ખાંડ લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે ઉમેરી બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી રહેવા દો અને પછી નિચે ઉતારી લો

  5. 5

    સંભાર માટે એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં સમારેલી કોબી મરચાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવું તેમાં હળદર મીઠું નાખીને પાચ મિનીટ સુધી પકાવો અને ચડવા દો પછી નિચે ઉતારી લોઅને બધું તૈયાર કરી

    ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક થાળી માં ગુવાર બટાકા નું શાક દાળ ભાત સાથે સર્વ કરવું તો તૈયાર છે સ્વાદિષ્ટ ગુવાર નાં શાક સાથે આપણું લંચ

    ગુવાર નું શાક દાળ ભાત (Guvar Shak Dal Bhat Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર June 10, 2021 10:17

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
June 10, 2021 10:39
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠિયાવાડી ભરેલા રીંગણ બટાકા નું રસાવાળુ શાક
  2. દાળબાટી (Dalbati Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
  4. પીનવીલ સેન્ડવીચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
  5. મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
  1. ગલકા પનીર ભુરજી (Galka Paneer Bhurji Recipe In Gujarati)
  2. દુધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
  3. દાળબાટી (Dalbati Recipe In Gujarati)
  4. મગની દાળના વેજિટેબલ ઉત્તપમ (Moong Dal Vegetable Uttapam Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15125331
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close