દુધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

દુધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદર મિનિટ
ત્રણ વ્યક્તિ માટે
  1. 1 નંગદૂધી
  2. 500 ગ્રામ દૂધ
  3. 4 ચમચીખાંડ
  4. 6 નંગબદામની કતરણ
  5. 4 નંગપિસ્તાની કતરણ
  6. 2 નંગઈલાયચી પાઉડર
  7. થોડું કેસર
  8. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને છીણી લેવી

  2. 2

    સૌ પ્રથમ એક પેન લઈ તેમાં બે ચમચી ઘી લેવું

  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં દૂધીનું છીણ નાખીને પાંચ મિનિટ ચડવા દેવી.

  4. 4

    છીણ થોડી સોફ્ટ બને એટલે તેમાં દૂધ રેડી દેવું.

  5. 5

    દૂધ ઉકળે એટલે તેમાં ખાંડ નાખવી

  6. 6

    દસ મિનીટ રહી ને ગેસ બંધ કરી દેવો

  7. 7

    ત્યારબાદ તેમાં બદામની કતરણ પિસ્તાની કતરણ થોડું કેસર નાખીને ગાર્નિશિંગ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes