મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)

Nita Prajesh Suthar @Nita_2312
ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને.
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
ચા ભારતીય લોકોનો વિશેષ પીણું છે. સવાર સવારમાં ચા મડી જાય આખો દિવસ દરમિયાન ચુસ્તી ફુર્તિ સુસ્તી આવી જાય. ચા મસાલા નાખી ટેસ્ટી ચા બને.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં પાણી ગરમ કરો. પછી તેમાં ચા, ખાંડ, ફુદીનો, તુલસી, ઈલાયચી, તજ, લવિંગ, નાખી ને બરાબર ઉકાળો.
- 2
હવે ઉકળે એટલે તેમાં દૂધ નાંખવું. બરાબર ઉકળવા દો પછી તેમાં આદુ નાખો (પહેલા આદુ નાખવાથી ચા ફાટી જાય છે) બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો પછી ગેસ બંધ કરી દો.
- 3
હવે મસાલા ટી તૈયાર છે. ગરણી થી ગાળી લો અને કપ લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15214172

ટિપ્પણીઓ (12)