કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218497
મકાઈ છોલી મીઠું હળદર નાખી મકાઈ બાફી લઇ તેમાંથી બિયા નીકળી લો
ડુંગળી,ટામેટું, મરચાને ઝીણું સમારી લો
એક ડીશ માં મકાઈ અને ઝીણું કાપેલું સલાડ ચીઝ, ચાટ મસાલો લઇ બધું મિક્સ કરી ઉપર સેવ, ચીઝ છીણી ચાટ મસાલો છાંટી સર્વ કરો
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (9)