મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેન માં દૂધ ગરમ કરવા મુકો
- 2
પછી તેને હલાવતા જાઓ જ્યાં સુધી દૂધ 1/2 ના થાય ત્યાં સુધી
- 3
પછી દૂધ 1/2 થયી જાય પછી મેંગો રસ નાખી હલાવતા જાઓ પછી થોડું મિક્સર ઘટ
થાય પછી તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવતા જાઓ - 4
બરાબર મિક્સ થયી જાય પછી ખાંડ જરૂર મુજબ નાખી ઈલાયચી પાઉડર નાખી તેને હલાવતા જાઓ
- 5
ખાંડ ઓગળી જાય ને મિક્સર થીક થયી જાય પછી તેને એક પ્લેટ માં પીસ પાડી તેને બદામ કતરણ અને કેસર થી ગાર્નિશ કરો
- 6
- 7
તૈયાર છે મેંગો કલાકંદ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15224980









ટિપ્પણીઓ (12)