પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલક ને તેની અંદર લીલાં મરચાં પણ ધોઈ ને બ્લાન્ચ કરી લેવા.
- 2
ત્યારપછી પાલકને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.
- 3
ત્યારપછી પાલકને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી.
- 4
એક પેન ને ગેસ પર મૂકી તેમાં તેલ મૂકી તેમાં ડુંગળી નાખીને સાંતળવું.
- 5
.ડુંગળી સંતળાઈ જાય એટલે વાટેલું લસણ નાખીને સાંતળવું.
- 6
બન્ને સંતળાઈ જાય એટલે એની અંદર પનીરના ટુકડા અને પાલકની પેસ્ટ એડ કરવી
- 7
ત્યારબાદ તેની અંદર મસાલા કરી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દેવું.
- 8
ત્યાર બાદ સર્વિંગ ડિશમાં લઈને લીલા ધાણા થી ગાર્નીશ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15314129







ટિપ્પણીઓ (8)