કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાત્રા (Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાત્રા (Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાત્રા (Patra Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#RC4
#Week4
Green recipe

#RC4
#Week4
Green recipe

વધુ વાંચો

પાત્રા (Patra Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312

#RC4
#Week4
Green recipe

#RC4
#Week4
Green recipe

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  • 15અળવીના પાન
  • 3 વાડકીચણાનો લોટ
  • 3 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીઅજમો
  • 3 ચમચીઆમલીનો પલ્પ
  • 4 ચમચીગોળ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહિંગ
  • 1 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીતલ
  • 10મીઠા લીમડાના પાન
  • 1 ચમચીહિંગ
  • 5 ચમચીવઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌથી પહેલા અળવીના પાનને ધોઇને તેને રુચિ તેની નસો કાઢી લેવી પાન કૂણાં લેવા.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં આદુ મરચાની પેસ્ટ, હળદર, મરચું, મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો, હિંગ, અજમો, આંબલીનો પલ્પ, ગોળ અને તેલ ઉમેરવું. અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ જાડુ બેટર બનાવો. બહુ જાડુ પણ નહીં પણ નહિ લગાડી શકાય એટલું જાડું રાખવું.

  3. 3

    હવે પાન ના ઉપર ના ભાગ પર બેટર લગાવો ઉપર બીજું પણ ઊંધું મૂકીને ફરી બેટર લગાવવું એવી જ રીતે ત્રીજું પાન પણ મૂકીને બેટર લગાવવું. પછી તેના રોલ વાળી લેવા. હવે એક સ્ટીમરમાં પાણી ગરમ મૂકીને પાણી ગરમ થાય એટલે જાળી મૂકી તેના પર રોલ મૂકીને ૪૦ મિનિટ સુધી સ્ટીમ કરી લેવા કાલે. હવે તેને ઠંડા કરીને કાપી લેવા.

  4. 4

    હવે વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો અને હિંગ નાખીને પાત્રા વઘારી લેવા.

  5. 5

    પાત્રને ડુંગળી અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે પાત્રા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
પર July 27, 2021 03:33

ટિપ્પણીઓ (8)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 06, 2021 17:21
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાત્રા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાન મસાલા મુખવાસ (Pan Masala Mukhwas Recipe In Gujarati)
  2. બેસિલ પેસ્ટો રાઈસ (Basil Pesto Rice Recipe In Gujarati)
  3. પાલક પનીર ચીલા (Palak Paneer Chila Recipe In Gujarati)
  4. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  5. ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
  1. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  2. દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  3. લીલા ચણાની બરફી (Lila Chana Barfi Recipe In Gujarati)
  4. ગ્રીન એપલ સાલસા વિથ નાચોઝ (Green Apple Salsa With Nachos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15317059
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close