કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#FD
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્ર
Love you dipsi
Happy friendship day

#FD
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્ર
Love you dipsi
Happy friendship day

વધુ વાંચો

પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen

#FD
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્ર
Love you dipsi
Happy friendship day

#FD
લાગણી છલકાય જેની વાતમાં એક બે જણ હોય એવા લાખમાં શબ્દ સમજે એ સગાં મન સમજે એ મિત્ર
Love you dipsi
Happy friendship day

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  • 150 ગ્રામપનીર ક્યુબ્સ
  • 2કેપ્સીકમ ચોરસ ટુકડામાં કાપેલ
  • 2ડુંગળી ચોરસ ટુકડામાં કાપેલ
  • 1 ચમચીમેંદો
  • 1 ચમચીઆદું-લસણ પેસ્ટ
  • 1 ચમચો સોયા સોસ
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1 ચમચીટોમેટો કેચપ
  • 1 ચમચીતેલ
  • &પનીર તળવા માટે તેલ
  • 2 ચમચીકોર્ન ફ્લોર સ્લરી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2ગ્રીન ચીલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, મીઠું અને લગભગ ૧/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો,પછી તેમાં પનીરના ટુકડા મેળવી હલકા હાથે પનીર પર મિશ્રણનું પડ તૈયાર થઇ જાય ત્યાં સુધી મિક્સ કરી લો, હવે એક કડાઈમાં તેલ ગરમ થાય ત્યાંરે પનીરના તેલમાં તળવા માટે નાખો.

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીરના ટુકડાઓને થોડી વાર માટે તળી, બાઉલમાં કાઢી લો હવે એક કડાઈમાં તેલ ગરમ તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સુધી સાંતડો, તેમા ડુંગળી નાંખી,કેપ્સીકમ નાંખી થોડી વાર સાંતડો. ધ્યાન રાખો કે શાકભાજી થોડી ક્રન્ચી હોવી જોઈએ.

  3. 3

    હવે તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચપ, મીઠું ઉમેરી બધીજ સામગ્રીઓ મિક્ષ કરી લો,તેમાં તળેલા પનીરના ટુકડાઓ ઉમેરી તેને ઊંચા તાપમાને થોડી વાર સાંતળો. હવે તેમાં કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરી થોડી મીનીટો માટે પકાઓ.

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    જયારે સ્લરી સરખી રીતે પાકી જાય ત્યારે ગેસ બંધ કરી, પનીર ચીલી ને સર્વિંગ પ્લેટમાં લઇ, લીલી ડુંગળી વડે સજાવી સર્વ કરો.

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sejal Dhamecha
Sejal Dhamecha @seju_kitchen
પર July 29, 2021 17:46
Seju_kitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Chili Dry

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  5. ગ્રીન સનફ્લાવર પરોઠા (Green Sunflower Paratha Recipe In Gujarati)
  1. આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
  2. પાલક ની સમોસા પૂરી (Palak Samosa Poori Recipe In Gujarati)
  3. બેસન ના પુડલા (Besan Pudla Recipe In Gujarati)
  4. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close