દુધી નો હાંડવો (ભાખરો)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી છીણી લો અને તેમાં જેટલો ખપે એટલો ભાખરાનો લોટ અને બધો મસાલો કરો અને થોડું દહીં ઉમેરી લોટ બાંધો. ધોકળા જેવો લોટ બાંધવો.
- 2
- 3
એક નોન સ્ટીક પેન માં તેલ મૂકી તલ નાંખો અને એની ઉપર ભાખરાનું બેટર નાખો પછી ઉપર પાછા તલ નાખી ઢાંકી લો અને ૧૫ થી ૨૦ મીનીટ સુધી થવા દો, વચ્ચે એવું લાગે તો હલાવી જોવું પેનથી છૂટો થઈ ગયો હોય ફેરવીને પાછો થવા દેવું.
- 4
બંને બાજુ સરસ લાલ ગોલ્ડન કલર આવા દેવો કડક ગમતું કડક થવા દેવો.પણ ધીમે તાપે જ થવા દેવું એ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337751











ટિપ્પણીઓ (2)