કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week14

#EB
#week14

વધુ વાંચો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
Vadodara, Gujrat

#EB
#week14

#EB
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  • ગ્રેવી માટે =
  • 1મોટી ડુંગળી કાપેલી
  • 2મોટા ટામેટા કાપેલા
  • 10,12કાજુ
  • 4,5કળી લસણ
  • 1 ટુકડોઆદુ
  • 2સૂકા મરચાં
  • 2લીલા મરચાં
  • 3,4કોથમીર ની દાંડી
  • 2,3લવિંગ
  • 1તમાલપત્ર
  • 1મોટી ઈલાયચી
  • 2નાની ઈલાયચી
  • 1 ટુકડોતજ
  • 1સ્ટારફુલ
  • 2 મોટી ચમચી તેલ
  • 1 tspકાશ્મીરી મરચું
  • 1/2 tspહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • મેરીનેટ માટે =
  • 100 ગ્રામપનીર
  • 1કેપ્સિકમ ના કટકા
  • 1/2ટામેટા ના મોટા પીસ
  • 2મોટી ચમચી દહીં
  • 1/2મોટી ચમચી કાશમીર મરચું
  • 1/2 tspહળદર
  • 1/2 tspધાણાજીરું
  • 1/4 tspચાટ મસાલો
  • 1/2 tspકિચનકીંગ મસાલો
  • 1/2 ચમચી કસૂરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • સબ્ઝી માટે =
  • 1નાની ડુંગળી જીણી સમારેલી
  • 1/2ટામેટું જીણું સમારેલું
  • 1મોટી ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1મોટી ચમચી તેલ
  • 1મોટી ચમચી બટર
  • 1મોટી ચમચી કાશમીર મરચું
  • 1/2મોટી ચમચી હળદર
  • 1મોટી ચમચી ધાણાજીરું
  • 1/2મોટી ચમચી કિચન કિંગ મસાલો
  • 1/4મોટી ચમચી ચાટ મસાલો
  • 1/2મોટી ચમચી કસૂરીમેથી
  • 2મોટી ચમચી ક્રીમ /મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇ માં તેલ. મૂકી ખડા મસાલા નાંખી ડુંગળી નાંખી 5મિનિટ સાતળો પછી ગ્રેવી માટે ની બધી વસ્તુ નાંખી ટામેટા ચડે ત્યાં સુધી સાતળો પછી મરચું, હળદર, મીઠું નાંખી પાણી નાંખી ઢાંકી ને ચડા દો ઠંડુ પડે અને એટલે મિક્સરમાં ગ્રેવી બનાવી લો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ માં મેરીનેટ માટે ની બધી વસ્તુ નાંખી મિક્સ કરી લો.5મિનિટ રહેવા દહીં પેન માં તેલ મૂકી શેકી કો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઇ માં તેલ બટર મિક્સ કરી ડુંગળી નાંખી સાતળો, આદુ, લસણ પેસ્ટ નાંખી સાતળો, ટામેટા નાંખી સાતળો બરાબર સતળાઈ જાય એટલે ગ્રેવી નાખો અને મિક્સ કરી લો 1વાટકી ગરમ પાણી નાખો અને ઢાંકી ને સ્લો ગેસ પર થવા દો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી મેરીનેટ વાળા પનીર નાંખી મિક્સ કરી લો કસૂરી મેથી અને મલાઈ નાંખી 1મિનિટ સાંતળી ગેસ બંધ કરી લો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કોલસાને ગેસ પર સળગાવી શાક ની વચ્ચે વાટકી મૂકી કોલસો મૂકી ઉપર ઘી રેડી 2મિનિટ માટે ઢાંકી દેવું પછી કાઢી સર્વ કરો.

    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

AnsuyaBa Chauhan
AnsuyaBa Chauhan @cook_25770565
પર August 11, 2021 09:01
Vadodara, Gujrat
i love cooking,i love making new dishes and I enjoy cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
August 11, 2021 09:02
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર અંગારા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કિટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
  2. ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
  3. ગ્રીન સાબુદાણા ખીચડી
  4. કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
  5. રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  1. રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
  2. મલાઈ થાબડી (Malai Thabdi Recipe In Gujarati)
  3. ખજુર બદામ મિલ્ક (Khajoor Badam Milk Recipe In Gujarati)
  4. પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375528
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close