રાંધવાની સૂચનાઓ
- 1
ગેશ ઉપર કૂકર મૂકી તેમાં જરૂરિયાત મુજબ તેલ નાખી. તેલ ગરમ થાય તે પછી તેમાં જીરું અને હિંગ નાખવાની એના પછી તેમાં કાપેલા મરચા એડ કરવાના.
- 2
મરચાં થઈ ગયા પછી તેમાં સુરણ નાખીને 5 મિનિટ થવા દેબાનું એના પછી તેમાં બધા મસાલા નાંખબાના મસાલા બરાબર થવા દેબાનું.એના પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખીને.ડાકણ બંદ કરી.3 સિટી બગાડી લેબાની
- 3
સિટી નીકળી ગયા પછી તેને ખોલીને તેમાં લીલા દાણા એડ કરવાના એના પછી ગરમ ગરમ સર્વ કરવાનું.રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય
Similar Recipes
More Recipes
- ફરાળી સાબુદાણા વડા (Farali Sabudana Vada Recipe In Gujarati)
- સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
- ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
- ફરાળી ઢોસા સંભાર ચટણી અને સબ્જી (Farali Dosa Sambhar Chutney Sabji Recipe In Gujarati)
- સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15401305







ટિપ્પણીઓ