કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)

#Ff2
#Jain
#fried
#Banana
#CORN
#Roll
#farasan
#statar
#snacks
#CookpadIndia
#COOKPADGUJRATI
અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે.
કેળાં મકાઈ નાં રોલ (Banana Corn Roll recipe in Gujarati) (Jain)
#Ff2
#Jain
#fried
#Banana
#CORN
#Roll
#farasan
#statar
#snacks
#CookpadIndia
#COOKPADGUJRATI
અહીં મેં કાચા કેળા અને મકાઈ નો ઉપયોગ કરીને રોલ તૈયાર કરે છે. જે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે અથવા તો પંજાબી વાનગીઓ સાથે સૂપ સાથે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય તો તેને સાઇઝમાં થોડા નાના તૈયાર કરવા અને તેમાં ટૂથ પીક લગાવી ને તેને ચટણી અને કેચપ સાથે સર્વ કરો અહીંયા જૈન વાનગી બનાવી છે. એની સાથે ટોમેટો કેચપ અને જલજીરા સર્વ કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા કેળા અને અમેરિકન મકાઈ ના દાણા ને બાફી કાઢો પછી કાચા કેળાની છાલ કાઢી લો.
- 2
હવે કાચા કેળા નો માવો કરી લો પછી તેમાં પલાળેલા પૌવા, અમેરિકન મકાઈ ના દાણા, લીલા મરચાની પેસ્ટ, મરી પાવડર, ગરમ મસાલો વરીયાળી, મીઠું, ખાંડ, લીંબુનો રસ વગેરે ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.
- 3
હવે આ તૈયાર મિશ્રણમાંથી લંબગોળ વાળીને તેને ઘઉંના લોટમાં રગદોળીને બરાબર શેપ આપી દો આ રીતે બધા જ રોલ તૈયાર કરી લો.
- 4
ગરમ તેલમાં આ રોલ ગોલ્ડન કલર માં તળી લો.પછી તેને ચટણી કેચપ સાથે સર્વ કરો. તૈયાર છે આપણા કાચા કેળા અને મકાઈના રોલ કરવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળાં નાં ભજિયાં (BANANA RECIPE IN GUJARATI)(JAIN)
#MFF#MONSOON#BHAJIYA#BANANA#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મકાઈ નાં ગોટા (Corn Gotta recipe in Gujarati)(Jain)
#MVF#MONSOON#CORN#મકાઇ#ગોટા#ભજિયાં#DIPFRY#ઝટપટ#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
સ્ટફ્ડ કોર્ન બનાના કોફતા કરી (Stuffed Corn Banana kofta Curry recipe in Gujarati)(Jain)
#TT1#kachakela_nu_Shak#stuffed#Banana#CORN#PANEER#kofta#Panjabi#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી જુદા જુદા પ્રકારે શાક બનાવતા હોઈએ છીએ. પરંતુ બાળકોને તો કંઈક વેરાઈટી જોઈતી હોય છે. આ ઉપરાંત પ્રસંગોપત અથવા તો કોઈ મહેમાન આવે ત્યારે થોડીક અલગ સ્ટાઇલ થી શાક બનાવીએ તો જોવામાં અને ખાવામાં બંનેમાં મજા આવે છે. કાચા કેળા નો ઉપયોગ કરીને તેમાં પનીર નું સ્ટફિંગ કરીને કોફતા તૈયાર કર્યા છે. તેની સાથે પરાઠા, ગુલાબ જાંબુ અને પુલાવ કરેલ છે આ શબ્દ જે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કોર્ન સ્પીનચ રોલ જૈન (Corn Spinach Roll Jain Recipe In Gujarati)
#GA4#Week21#ROLL#COOKPADGUJRATI#COOKPADINDIA મકાઈ અને પાલક નું કોમ્બિનેશન સરસ લાગે છે, તેની સાથે કેટલાંક હબૅસ્, ચીઝ,મેયોનીઝ, વ્હાઇટ સોસ ઉમેરી ને મેહુલ તૈયાર કરેલ છે અહીં વાનગીને વધુ હેલ્ધી બનાવવા માટે મેંદાના બદલે ઘઉંનો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
ચીઝ અને મકાઈ નો રોલ (Cheese Corn Rolls Recipe in Gujarati)
#GA4#Week21#Recipe21# Roll# ચીઝ અને મકાઈ નો રોલ Pina Chokshi -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
પપૈયાં રોલ જૈન (Papaiya Roll Jain Recipe In Gujarati)
#SN1#WEEK1#aaynacookeryclub#STARTER#Vasantmasala#RAW_PAPAIYA#ROLL#DEEPFRY#FARSAN#લીલુંપપૈયું#COOKPADINDIA#COOKPADGUJRATI મારી મૌલિક વાનગી છે કાચા પપૈયાનો આપણે સંભારણા સલાડમાં વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ તે પોષક તત્વો ની દ્રષ્ટિએ ગુણકારી ફળ છે મેં અહીં કાચા પપૈયા નો ઉપયોગ કરીને એક સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. કાચા પપૈયા ના રોલને તમે સૂપ સાથે સ્ટાર્ટર્સ તરીકે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકો છો આ ઉપરાંત તેને તમે ફરસાણ તરીકે અથવા તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકો છો. Shweta Shah -
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મકાઈ મસ્તી(Corn Masti recipe in Gujarati) (Jain)
#LB#corn#મકાઈ#Tangy#healthy#breakfast#CookpadIndia#CookpadGujrati આ નાસ્તો ગરમ તેમજ ઠંડો તથા ગરમ બંને પ્રકારે ખુબ જ સરસ લાગે છે અને તે બાળકોને ખુબ જ પસંદ પડે એવો છે. આથી lunchbox પણ ફટાફટ ખાલી થઈ જાય છે. બને છે પણ ફટાફટ અને ખવાય છે પણ ફટાફટ. આ વાનગી એકલી પણ ખાઈ શકાય છે આ ઉપરાંત તેની સાથે ખાખરા કે કોઈ ચિપ્સ નાચોસ, ટાકોસ, મોનેકો બિસ્કીટ વગેરે સાથે પણ તેને ટિફિન બોક્સમાં આપી શકાય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ હેલ્ધી છે અને સાથે સાથે સ્વાદમાં એકદમ ઝડપથી છે. Shweta Shah -
વટાણા કેળાં ખૂર્ચન (Peas Banana Khurchan Recipe in Gujarati) (Jain)
#FFC4#WEEK4#વટાણાનુશાક#સબ્જી#કાચાકેળા#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શિયાળામાં મળતા તાજા લીલા વટાણા માં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં રહેલું છે આથી જુદી-જુદી વાનગીઓ માં તેનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અહીં મેં એક જુદા પ્રકારની વટાણા અને કાચા કેળાની ખુર્ચન સબ્જી બનાવી છે. જેમાં કાચા કેળા ને બાફીને છીણી ને, છીણમાં થી તેની ગ્રેવી તૈયાર કરેલ છે. આ શાક રોટલી, પરાઠા, ભાખરી વગેરે સાથે ખુબ જ સરસ લાગે છે. તેની સાથે દાળ કે કઢી ની જરૂર પડતી નથી. તમે પણ આ શાક જરૂરથી ટ્રાય કરશો. Shweta Shah -
સ્ટફ્ડ ઈટાલીયન રોલ લોચો(Stuffed Italian Roll Locho recipe in Gujarati) (Jain)
#Winterkitchenchallenge#week5#Suratilocho#Italian#Roll#stuffed#Street_food#surat#Gujrat#morning_breakfast#CookpadIndia#COOKPADGUJRATI લોચો એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું એક ખૂબ જ પ્રખ્યાત ફરસાણ છે. જે ચણાની દાળ માંથી બનાવવામાં આવે છે. અને તે એકદમ ગરમા-ગરમ સર્વ કરવામાં આવે છે. આ વાનગી સવારના નાસ્તામાં મોટાભાગે ત્યાં સર્વ કરવામાં આવે છે અને આ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. હવે આ વાનગી દેશભરમાં ખ્યાતિ પામી છે. અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ તે હવે મળે છે. આ વાનગી નો ઉદભવ માટે એવું કહેવામાં આવે છે કે, ખમણ બનાવતાં તેનાં ખીરુ બનાવવામાં કંઈક ભૂલ થવાથી લોચા નો ઉદભવ થયો હતો. બનાવવાની પદ્ધતિમાં જ લોચો પડ્યો હોવાથી તે 'લોચા' તરીકે પ્રખ્યાત થયો. પછીથી તેને ઉપર થી ચટણી, જીણી સેવ તથા કોરા મસાલા તથા તેલ સાથે સર્વ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અહીં મેં આ લોચા ને ફ્યુઝન સ્વરૂપે તૈયાર કરેલ છે. જેમાં ઇટાલિયન સીઝલીન્ગ, ચીઝ, બટર, બેલ પેપર, સ્વીટ કોર્ન અને ઓલિવ નો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
કાચા કેળાની જૈન ફરાળી પેટીસ (Raw Banana Jain Farali Pattice Reci
#EB#week15#ff2#jain#childhood કાચા કેળા ની પેટીસ જૈન ફરાળી છે .જો ફરાળી ન બનાવવી હોય તો તેમાં શીંગ,તલ,અને પૌવા પણ એડ કરી શકાય,કાચા કેળા ની પેટીસ બનાવામાં મસાલા થોડા આગળ પડતાં કરવા તો જ ટેસ્ટી બનશે. सोनल जयेश सुथार -
સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#Udaddal#pakoda#monsoon#CookpadIndia#COOKPADGUJRATI પકોડા આપણે વિવિધ ફ્લેવરના બનાવતા જોઈએ છીએ. મોટાભાગે ચણાનો લોટ નો ઉપયોગ કરીને આપણે પકોડા તૈયાર કરતા હોઈએ છીએ પરંતુ અહીં ને અડદની દાળમાં તૈયાર કરી તેમાં વચ્ચે કાચા કેળાનું સ્ટફિંગ ભરીને પકોડા તૈયાર કરેલ છે જે ચટણી ટોમેટો કેચપ કે દહીં સાથે સરસ લાગે છે. Shweta Shah -
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
-
કેળાં પોટલી (Banana Bag recipe in Gujarati) (Jain)
#kachakela#hot#farsan#dinner#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
વેજ. કોહલાપુરી (Veg. Kohlapuri recipe in Gujarati)(Jain)
#EB#Week8#vegkohlapuri#CookpadIndia#COOKPADGUJRATI પંજાબી સબ્જી વાઈટ, રેડ, યલો, ગ્રીન તથા brown એમ અલગ અલગ ગ્રેવી માં તૈયાર થતી હોય છે. આ ઉપરાંત તેમાં વપરાતા મસાલા થી સ્વાદમાં વિવિધતા આવે છે. અહીં વેજ કોલ્હાપુરી જૈન બનાવેલ છે જેમાં મે તાજો કોહલાપુરી મસાલો બનાવી તેની ફ્લેવર સબ્જીમાં આપેલ છે. Shweta Shah -
ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#Week1#bharela_maracha_na_bhajiya#મરચાં#bhajiya#pakoda#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચાં પાક સારો થતો હોય છે જેમકે વઢવાણી મરચા, ભોલર મરચા, ગોંડલ મરચા, દેશી મરચા, કેપ્સિકમ વગેરે..શિયાળાને ઠંડીમાં મસાલેદાર અને ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આથી, શિયાળામાં તાજા મરચાં ના પકોડા ખાવા ની મજા પડી જાય છે. કાચા કેળા નું વઘાર વાળું સ્ટફિંગ તૈયાર કરેલ છે. સાથે ઝીણી સેવ પણ સ્ટફિંગ ઉમેરી છે. આ ભજન અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તેને આમલી ખજૂર ની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરે છે. જુદા જુદા પ્રકારના મરચાને જુદા જુદા પ્રકારના સ્ટફિંગ ઉમેરીને ભજન તૈયાર કરી શકાય છે દરેક પ્રદેશમાં મળતા ભજીયા અલગ-અલગ પ્રકારના હોય છે. જેસલમેર નાં મુખ્ય બજાર ચોકમાં આ પ્રકારના ભજીયા મળતા હોય છે. Shweta Shah -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
#JSR#CHEESE#BUTTER#MASALA#CORN#મકાઈ#LUNCHBOX#KIDS#MONSOON#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ચીઝ બટર કોર્ન મસાલા(CHEESE BUTTER CORN MASALA RECIPE IN GUJARATI) (JAIN)
#JSR#MFF#Corn#CHEESE_BUTTER_CORN#SABJI#PANJABI#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મોરૈયો (Moraiyo recipe in Gujarati) (Jain)
#EB#week15#Moraiyo#Jain#farali#curd#CookpadIndia#COOKPADGUJRATI#instant#khichadi વનસ્પતિ ની દ્રષ્ટિએ મોરૈયો એ ઘાસ ની પ્રજાતિ માં આવે છે. લાંબા પાતળા પાન વાળા ઘાસ ઉપર સફેદ ફૂલ બેસી તેમાંથી મોરૈયા ના કણકી જેવા દાણા નીકળે છે. તેનું વૈજ્ઞાનિક નામ એચીનોકલોઅ કોલોનો છે. પરંપરાગત પ્રાચીન ધાન્યમાં હલકા ધાન્યમાં મોરૈયો સ્થાન ધરાવે છે તે કફનાશક અને પિત્તનાશક છે તેના તેનું નિયમિત સેવન કરવાથી તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે. Shweta Shah -
કેળાવડા (Banana Vada Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA કાચા કેળા માં થી તૈયાર થતી આ વાનગી સ્વાદ માં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તેને તળી ને બનાવવા માં આવે છે અને ચટણી સાથે સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
મિર્ચી પકોડા (MIRCHI PAKODA RECIPE IN GUJARATI) (JAIN)
#MFF#રાજસ્થાની#MIRCHIVADA#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
કેળાં વડા પેટીસ (jain recipes)
#Jain Recipes.#kelavada petices.#Happy Cooking.બટેકા વડા સાથે પાવવડા બોમ્બેની સ્પેશીયલ આઈટમ છે પણ જૈન લોકો બટાકા ખાતા નથી તો તેની બદલે જૈન વડા કેલાના બનાવવામાં આવે છે અને કેલાવડા ડીપ ફ્રાય કરવામાં આવે છે પણ મેં આજે કેળા વડાને બેસન માં ડીપ કરીને નોન-સ્ટીક પેનમાં પેટીસ ની જેમ શેલો ફ્રાય કરી છે અને કેળા વડા પેટીસ બનાવી છે. Jyoti Shah -
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
જામનગર નાં તીખા ઘુઘરા (Jamnagar's Spicy Ghughara Recipe in Gujarati) (Jain)
#RJS#જામનગર#tikhaghughara#spicey#street_food#COOKPADINDIA#CookpadGujrati#Jain Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
#SJR#JAIN#PARYUSHAN#KACHAKELA#SWEET&SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
ફરાળી મોરૈયા ની ઈડલી (Farali Moraiya Idli Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi
More Recipes
ટિપ્પણીઓ (6)