અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેણીમા ઘી ગરમ કરી તેમાં રવો શેકવુ
- 2
રવો બરાબર શેકાવા આવે એનો કલર રતાશ પડતો થાય ત્યા સુધી શેકવુ
- 3
શેકાય જાય ત્યારે એની સુગંધ આવે ત્યા સુધી શેકવુ તેમાં વાટેલી ઇલાયચી પાઉડર ઉમેરવું થોડી વાર શેકવુ,
- 4
ત્યાર બાદ એક પેણીમા ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ચાસણી બનાવો,
- 5
આ બાજુ શેકેલો રવો ઠંડો પડે પછી જ ચાસણી મા ઉમેરી શીરા જેવું થાય ત્યારે થાળી માં પાથરી દેવું પછી ઠંડુ પડે પછી ચોરસ ટૂકડા કાપી લેવું બદામ પિસ્તા થી ગારનિશ કરી સર્વ કરવું,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15446552








ટિપ્પણીઓ